#Vadodara ઑનલાઇન આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધામાં શહેરના કલાકાર રાજેન્દ્ર દિંડોરકરની કૃતિ Unknown Spices સિલ્વર મેડલ
દિલ્હી (NCR) ખાતે સિગ્મા આર્ટ ગેલરી દ્વારા આંતરરાષ્ટ્રીય કલા સ્પર્ધા યોજવામાં આવી હતી. ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બ્રિટન, ઇંગ્લેન્ડ, યુએસ,…