leakage

વડોદરામાં સરકારી હોસ્પિટલ સામે CNG સીલીન્ડર ભરેલા ટેમ્પામાં ગેસ લિકેજ થતા મચી અફરા તફરી, LIVE VIDEO

શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગેસ લાઇનમાં ગેસ લીકેજ થવાને કારણે આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે હોસ્પિટલ નજીકથી પસાર…

ભરૂચમાં 9 માળની બની રહેલી નવી સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણીનું લીકેજ, મોટી હોનારતનું જોખમ

4 માળ કાર્યરત થયા બાદ હાલ વધુ 5 માળના નિર્માણની ચાલી રહેલી કામગીરી બેઝમેન્ટમાં બનાવેલા પાર્કિંગમાં સતત પાણી ફૂટતા ગમે…

#BREAKING – વડોદરા સમરસ હોસ્પિટલની બે નર્સોએ ફાયર બ્રીગેડના જવાનોને આવીને કહ્યું જલ્દી ચલો ઉપર બુમાબુમ થઇ રહીં છે, રૂમ નં-304માં ઓક્સિજન લીક થતાં થઇ હતી દોડધામ

વડોદરાની સમરસ હોસ્પિટલના ત્રીજા માળે મોડી રાત્રે રૂમ નં -304માં ઓક્સિજન લીકેજની ઘટના બની, પરિસ્થિત નિયંત્રણમાં એક જ રૂમમાં ઓક્સિજન…

#Vadodara – SSG હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની લાઇનમાં લિકેજ થતા તંત્રનો જીવ અધ્ધર, ફાયરના લાશ્કરોએ બાજી સંભાળી (VIDEO)

વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં મોટા ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા તાજેતરમાં જ એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં…

#Bharuch – દહેજની રાલિઝ ઇન્ડિયા કંપનીમાં નાઇટ્રીક એસિડ લીક થતાં કામદારોમાં ફફડાટ, પીળા કલરનો ધુમાડો ઉડ્યો (VIDEO)

વેસલના વેન્ટમાંથી લિકેઝ થયું હોવાનું પ્રાથમિક અનુમાન આકાશમાં પીળા કલરના ધુમાડા ઉડતાં ભયનો માહોલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફરું હેલ્થ વિભાગ શુક્રવારે…

#Vadodara – સ્માર્ટ સીટીમાં ડોબા તંત્રના પાપે પીવાના પાણીની લાઇમાં મોટું ભંગાણ સર્જાયું, જેલરોડથી લઇ કાલાઘોડા સુધી પાણી રેલાયું (VIDEO)

શહેરને પાણી મળી રહે તે માટે આજવા સરોવર અને મહિસાગર નદીના જળસ્ત્રોત પર્યાપ્ત છે સ્માર્ટ સીટીમાં વહીવટી તંત્રની કુશળતાના અભાવે…

#Rajkot – હાથીખાના નજીક પાણીની પાઈપલાઈન તૂટતા 20 ફૂટ ઉંચા ફુવારા ઉડયા, લોકો સ્નાન કરી આનંદ માણ્યો (VIDEO)

વોર્ડ નંબર 7માં આવેલા હાથીખાના વિસ્તારની શેરી નંબર 4માં બપોરે ચારેક વાગ્યાનાં સુમારે અચાનક પાણીની પાઇપલાઇન તૂટી આસપાસનાં કેટલાક બાળકોએ…

#Vadodara : ગોત્રી-સેવાસી રોડ પર ખોદકામ કરતી વેળાએ ગેસ લાઇનમાં ભંગાણ, રસ્તા વચ્ચે અગન જ્વાળાઓને પગલે લોકોમાં ઉત્તેજના

શહેરમાં ઘર ઘર સુધી પાઇપ્ડ ગેસ પહોંચાડવા માટે ઠેર ઠેર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાંખવામાં આવી જે વિસ્તારમાં ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય…

#Vadodara – પાંચ વર્ષની કામગીરીનો પુરાવો : આજવા રોડ પર પાણીની લાઇનમાં લિકેજ, હજારો લીટર પાણી વેડફાયું

પાંચ વર્ષના શાશનકાળમાં કરવામાં આવેલા દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી આજવા રોડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણથી હજારો લિટર પાણી…

HELLO વડોદરા ફાયર બ્રીગેડ અમારે ત્યાં કેમિકલની બહુ જ દુર્ગંધ આવે છે, જાણો શું હતુ કારણ

શહેરભરમાં શનિવારે સાંજે એકાએક માથુ દુખાડી દે તેવી દુર્ગંધ મારવાનું શરૂ થયું દુર્ઘટના પાછળનું કારણ ગેસ વિભાગ દ્વારા કરવામાં આવેલો…

Videos

Our Partners

Allianz Cloud