#Vadodara – ફ્રુટની દુકાનમાં કામ કરતા યુવકનું માથું લિફ્ટમાં આવી જતા ચગદાયુ, ત્રીજા માળથી લોહી ગ્રાઉન્ડ ફ્લોર સુધી રેલાયું
ખંડેરાવ માર્કેટમાં આવેલી દુકાનમાં આવેલી લિફ્ટમાં યુવાન માલ સામાન પહોંચાડવા ગયો દિવાલ અને લિફ્ટ વચ્ચે કનુ ચગદાઇ જતા અવાજ આવ્યો …