#ANKLESHWAR – એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહતના શિલ્પી અહેમદ પટેલની સ્મૃતિમાં મુખ્ય માર્ગનું નામકરણ સ્વ.અહેમદ પટેલ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રવેશદ્વારે મુકાશે વિકાસપુરુષની પ્રતિમા કબ્રસ્તાનમાં 500 વિવિધ વૃક્ષોનું વાવેતર કરી AIA આપશે અંજલિ WatchGujarat એશિયાની નંબર 1…