#Vadodara – IPL પહેલા ‘ON VVIP DUTY MUMBAI INDIANS’નું સ્ટીકર ચોંટાડેલી કારને કરજણ ટોલનાકા પાસે રોકી NCBએ ડ્રગ્સ ઝડપી પાડ્યું
100 ગ્રામ Mephedrone ડ્રગ્સ સાથે અમદાવાદના અસલમ પઠાણની ધરપકડ કરવામાં આવી તંત્ર દ્વારા નશા મુક્તિના અનેક કાર્યક્રમો છત્તાં ડ્રગની હેરાફેરી…