#વડોદરા – બ્રોશરમાં જણાવ્યા પ્રમાણે સુવિધા તૈયાર ન થાય ત્યાં સુધી ‘શ્રી સાંઇ રીયાલીટી’ પ્રોજેક્ટના પ્રોમોટરે ઘરખરીદનારને પ્રતિમાહ રૂ. 2,500 ચુકવવા RERAનો હુકમ
લોકોને ઘર ખરીદવા માટે આકર્ષવા સારી સુવિધાઓ વાળા બ્રોશર તૈયાર કરાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં સુવિધા માત્ર કાગળ સુધી સિમીત…