#વડોદરા -બનાવટી રીસીપ્ટના આધારે રૂ. 4.39 લાખની ટેક્સ ચોરીમાં સંડોવાયેલા કિરણ મોટર્સના 6 લોકોની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
કિરણ મોટર્સ શોરૂમના રિલેશનશિપ મેનેજર અને તેના સાગરીતોએ કાર ખરીદવા માટે આવતા ગ્રાહકોને આજીવન વાહન કર ની બનાવટી રિસિપ્ટ આપતા…