#કમઅક્કલ સાદર કરે છે સ્મિતા શાહ “પોળ છોડીને ગામથી દુર રહેવા આવ્યા પણ દર બેસતા વર્ષે સબરસ નો ટહુકો સાંભળવા કાન તરસે”
આજનાં પડતર પછી નવા વરસની પ્રથમ પરોઢ થશે. કમઅક્કલનાં મનમાં નિતનવાં સંસ્મરણો ઉમટે છે. કેવું રહ્યું વરસથી માંડીને કેવું જશે…