#ભરૂચ -વાગરાના 3 ગામોની ₹૬૦૦ કરોડ જમીન કૌભાંડમાં માજીમંત્રીની વડાપ્રધાનને જવાબદાર સનદી અધિકારીઓની ધરપકડ કરી CBI તપાસની માંગ
ઉચ્ચ સનદી અધીકારીઓનું ઐતિહાસિક કૌભાંડ:- વાગરા તાલુકાનાં મૂળમાલિકો અને જમીન સંપાદનનાં પૈસા વલસાડ જિલ્લાનાં ખેડૂતોનાં ખાતામાં પડવાનો ચોંકાવનારો કિસ્સો વાગરા…