આર્થિક સ્થિતિ નબળી હોવાથી ઘરમાં એક જ મોબાઇલ હતો, ઓનલાઇન શિક્ષણમાં પૂરતુ ધ્યાન ન અપાતા વિદ્યાર્થીનીએ જીવનનો અંત લાવી દીધો
સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી કરૂણ ઘટના ધો.10ની વિદ્યાર્થીનીએ ઓનલાઇન શિક્ષણથી હતાશ થઇ મોડી રાત્રે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું બાળકીના…