સરકાર સામે સાંસદ : ભરૂચના MP નો એક તરફ PM મોદીને પત્ર, બીજી તરફ નર્મદાના 121 ઈકો-સેન્સેટીવ ગામો અંગે ગેરમાર્ગે નહિ દોરાવા સરકારી તંત્રની સ્પષ્ટતા
ઇકો સેન્સેટિવ ઝોનમાંથી 121 ગામોને રદ નહિ કરાઈ તો આદિવાસીઓ આંદોલન છેડવાની દહેશત : સાંસદ મનસુખ વસાવા ઈકો સેન્સીટીવ ઝોન…