open

#Vadodara –  લો બોલો… આમને તો લાગ્યું કોરોના ગયો અને પહોંચી ગયા “ધમાકા શુઝ”માં ખરીદી કરવા અને પછી થઇ જોવા જેવી (VIDEO)

પાણીગેટ વિસ્તારમાં આવેલા ધમાકા શુઝના સંચાલકે દુકાન ખોલી ગ્રાહકોને બુટ ખરીદવા આમંત્ર્યા દુકાનમાં બુટનુ વેચાણ ચાલતુ હોવાની જાણ પોલીસને થતાં…

#Surat – આંશિક લોકડાઉન વચ્ચે કપલને પ્રાઇવસી આપતું કોફી બીન કેફે ચાલુ, પોલીસ રેડમાં 10 જોડા ઝડપાયા

શહેરના પોશ વિસ્તારોમાં કપલ માટે કૅફે માલિકો દ્વારા કેફે કપલ બોક્સ બનાવવામાં આવ્યા છે કેફે કોફી બીનમાં કપલ બોક્સમાં આવતા…

‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ કહી ઓવરબ્રિજ પરથી આધેડે પૈસા ઉડાવ્યા (VIDEO)

કોરોનાનો શારીરિક, આર્થિક, સામાજિક બાદ લોકોની માનસિકતા ઉપર વધતો ઘા વાયરલ થયેલા અંકલેશ્વરની વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પરના વિડીયોથી લોકોમાં ભારે…

#Vadodara – મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી અસંખ્ય લોકોનો જીવ જોખમમાં મુકવાનો અતિ ગંભીર પ્રયાસ

કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતા શહેરમાંથી નિકાલ કરવામાં આવતા મેડીકલ વેસ્ટની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે…

ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ખુલ્લો પત્ર : કોંગ્રેસના 65 ધારાસભ્યો માટે કામ માંગવા માટે મુખ્યમંત્રી પાસે જવાની કોઈ જરૂરિયાત પડે એવી તારી વાત કોઈ માને જ નહીં

WatchGujarat. તાજેતરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતના સીએ વિજય રૂપાણીને સંદેશો લખીને મહામારી સમયે ભેગા મળીને કામ કરવાનું સુચન…

#Rajkot – કોરોનાની સુનામી યથાવત : ફરી એમ્બ્યુલન્સની લાઈનો લાગી, દર્દીઓ ઘરેથી ખાટલા લાવી ગ્રાઉન્ડમાં સારવાર લેવા મજબૂર (VIDEO)

કોરોનાની સારવાર લેવા માટે લઇ જવા હવે રીક્ષા અને ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના…

#Vadodara – પોલીસ બંદોબસ્ત વચ્ચે નવલખી મેદાન ખાતે ઓક્સિજન ફીલીંગની કામગીરી શરૂ કરાઇ (VIDEO)

કોરોના કેસોમાં ઉછાળો આવતા હોસ્પિટલ બેડ, દવાઓ તથા ઓક્સિજનની માંગમાં ઉછાળો આવ્યો કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે…

#Surat – BJP MLA એ સી. આર. પાટીલની ગરીબોના મસીહા સોનું સુદ સાથે સરખામણી કરતો સંદેશો લખ્યો

રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે સી. આર. પાટીલે 5 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું ભારતીય જનતા પાર્ટીના સમર્થકો…

#Rajkot – કોવિડ હેલ્પલાઇન નંબર શોભાનાં ગાંઠિયા ! ‘ખાનગી હોસ્પિટલમાં બેડ નથી, સિવિલમાં રૂબરૂ જાવ’ નાં મળે છે જવાબ

બે દિવસ પહેલા જ વહીવટી તંત્રે લોકોને બેડની માહિતી સરળતાથી મળી રહે તે માટે જુદા-જુદા પાંચ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા…

#Rajkot – સ્વૈચ્છિક લોકડાઉનનું સુરસુરીયું : સોની બજાર સિવાયની માર્કેટો રાબેતા મુજબ, વેપારીઓએ કહ્યું- બંધ પોસાય એમ નથી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 108 જેટલા વેપારી એસોસીએશને સ્વૈચ્છિક લોકડાઉન માટે તેની સહમતી આપી હોવાનો દાવો કર્યો હતો પરંતુ…

Videos

Our Partners

Allianz Cloud