Payment

#Vadodara – “બલ્ક મેસેજ” નામની એપ્લિકેશન ઉપયોગ કરી રૂ, 3.19 લાખની “Apple” સ્ટોરમાં ચુકવણી કર્યાનો મેસેજ મોકલી ઠગાઈ કરતા ગઠિયા પકડાયા

ગઠિયાઓએ ઈનોર્બીટ મોલમાં આવેલ આઇવીનશ એપલ સ્ટોરમાં 3.19 લાખની મતાની છેતરપિંડી કરી છેતરપિંડી કરનાર 4 પૈકી મુંબઈના 2 શખ્સોની પોલીસે…

#Vadodara – ઓનલાઇન પેમેન્ટ એપ્લીકેશનનો ઉપયોગ કરનારાઓએ હવે સિક્યુરીટીનુ આટલું ધ્યાન રાખવુ પડશે, નહીં તો સલવાશો

ઇન્ટરનેટના જમાનામાં ડેટા સુરક્ષીત રાખવા સૌથી મોટી ચેલેન્જ છે તાજેતરમાં ઓનલાઇન પેમેન્ટ એપ્લીકેશન મોબીક્વિકની ડેટા લીક થતા વપરાશકર્તાઓમાં ફફડાટ મચી…

#Surat : પગાર ન મળતા ત્રીજા – ચોથા વર્ગના કર્મચારીઓની હડતાળ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અટવાયા

અગાઉ સુપ્રીટેન્ડેન્ટે કોન્ટ્રેક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની હૈયાધરપત આપી હતી જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના સૂત્રોચ્ચાર વચ્ચે હડતાળ…

Digital ક્રાંતિ – સબસીડાઈઝ્ડ રાસાયણિક ખાતરના વિતરકોના QR કોડ જનરેટ કરવામાં રાજયભરમાં વડોદરા જિલ્લો પ્રથમ

વડોદરાના ખેડૂતો કરી શકશે ડિજિટલ પેમેન્ટ: ખાતર ખરીદતી વખતે બેન્કમાંથી પૈસા ઉપાડવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ ખેતીવાડી વિભાગ (વિસ્તરણ)ની મિશન મોડ…

#AHEMDABAD – પીરાણા અગ્નિકાંડમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ : મૃતકોના પરિવારને 15 લાખ અને ઈજાગ્રસ્તને 5 લાખ ચૂકવવા

રાજ્યમાં 10 મહિનામાં આગ લાગવાના 10 બનાવ બન્યા, જેમાં 40 લોકોનાં મોત થયાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ…

#વડોદરા – ગંભીર જાતીય ગુનાનો ભોગ બનેલી બે માસૂમ કિશોરીને વચગાળાનું વળતર અને વચગાળાની રાહત સત્વરે ચૂકવવાનો આદેશ

વડોદરા માં પ્રથમ અને ગુજરાતમાં બીજીવાર આવી ઘટના થઇ છે. સાવલીની અદાલતે સ્વ પહેલથી એકજ દિવસમાં ગંભીર જાતીય ગુનાનો ભોગ…

#વડોદરા -એલાઇવ્ઝ જીમના પાર્ટનર ઠગ કૈલાશ જાધવ સામે રૂ.36.66 લાખની ઠગાઇ મામલે દિલ્લીમાં વધુ એક ફરિયાદ થઇ શકે છે.

એલાઇવ્ઝ જીમના પાર્ટનર કૈલાશ જાધવે બીજા પાર્ટનર ડો. દેવાંગ શાહને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હતો. આ અંગેની શહેર ક્રાઇમ બ્રાન્ચમાં…

#રાજકોટ-કોરોનાથી 22 દર્દીનાં મોત, નાયબ આરોગ્ય અધિકારી સહિત 46 પોઝીટીવ કેસ વચ્ચે મનપાનાં કરાર આધારિત કર્મચારીઓની હડતાળ

રાજકોટ મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. અને રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવા તેમજ 2006થી કરાર…

Videos

Our Partners

Allianz Cloud