#Ahmedabad ભારદ્વાજ ઇન્ટરનેશનલના પ્રોપરાઇટરે બે કરોડની લોન લેવા ઘડ્યો ‘માસ્ટર પ્લાન’ પણ જાણો કઈ રીતે બેંકે ભાંડો ફોડ્યો
બેંક દ્વારા મિલકતની ખરાઇ કરવા સોસાયટીના ચેરમેનને પત્ર લખ્યો અને ભાંડો ફૂટ્યો નવરંગપુરા પોલીસે ગાંધીધામ આદિપુરના યુવક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો…