#Vadodara – રેલ્વેના કર્મી અને પરિવારજનો મળી 190 CORONA પોઝિટીવ : ડો. ક્રિષ્ણકુમાર, PRO કહે છે માત્ર 50 જ પોઝિટીવ છે
કોરોનાનો વ્યાપ વધતા વડોદરા ડીવીઝનના રેલ્વે કર્મીઓ અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં 350 RTPCR અને 400 રેપીડ ટેસ્ટ કરાયા…