#સુરત -24 કલાકમાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, શક્તિ ફાઉન્ડેશન દ્વારા ૫,૩૦,૦૦૦ બહેનોને હાઈજીન કીટ નું વિતરણ થશે, સ્વચ્છતાનો અનોખો સંદેશ
૨જી ઓક્ટોબરે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં મહિલાઓ માટે હેન્ડ વોશ કરીને, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનાવવાનો સંદેશ…