અમદાવાદ: બોગસ ડોક્યુમેન્ટ બનાવી રેફ્યુજી કેમ્પમાં મોકલી અમેરીકન સીટીઝનશીપનું ખ્વાબ પુરુ કરવાનું કૌભાંડ ઝડપાયું
ડુપ્લિકેટ પાસપોર્ટ ઇશ્યૂ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરવાનું રેકેટ ખૂલ્યું 30 લોકોને ભારતમાંથી બોગસ ડોક્યૂમેન્ટના આધારે US મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કબૂતરબાજીનું…