#Surat – ઉઘના પોલીસ સ્ટેશનના મહિલા PSI અનિતા જોષીએ સર્વીસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો, ડાયરીમાં લખી નોટ
શનિવારે સવારે મહિલા પી.એસ.આઇએ ફાલસાવાળી પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો પોલીસે ઘરનો દરવાજો તોડી તપાસ કરતા મહિલા પી.એસ.આઇનો મૃતદેહ મળ્યો મહિલા…