#Vadodara – મતદાન માટે તકેદારી સાથે તંત્ર સજ્જ : 19 વોર્ડના 1,295 વોટિંગ બૂથ પર 14.68 લાખ હેન્ડ ગ્લવ્ઝ અને 9 હજાર સેનેટાઈઝર મુકાશે
કોરોના ટાણે મતદાન માટે વહીવટી તંત્રેતકેદારીના તમામ જરૂરી પગલાં લીધા રાજ્ય ઈલેક્શન કમિશન દ્વારા સ્ટાફ તેમજ 14 લાખથી વધુ મતદારો…