રાંધણગેસના ભાવમાં આગ ઝરતી તેજીથી ત્રસ્ત મતદારોને રીઝવવા પરેશ ધાનાણીએ ગેસ સિલિન્ડર પર બેસીને સભા સંબોધી (જુઓ VIDEO)
ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે અવનવા કીમિયા અજમાવતા રાજકિય નેતાઓ વિરોધ પક્ષના નેતાએ પાર્કિંગ, શાળા, પીવાનું શુદ્ધ પાણી સહિતના મુદ્દે…