#Ahmedabad – લગ્નના 18 વર્ષે પ્રિમેચ્યોર ડિલીવર, તબીબોએ બાળકને નવું જીવન આપી દંપત્તિની શેર માટીની ખોટ પૂરી કરી
18 વર્ષના લગ્નજીવન, અનેક નિષ્ફળ પ્રસુતિઓ બાદ 42 વર્ષની વયે જન્મેલા પ્રિમેચ્યોર શિશુનો ખિલખિલાટ સિવિલના તબીબોએ ગૂંજતો રાખ્યો પ્રિમેચ્યોર ડિલિવરીથી…