#Vadodara : 4 વર્ષથી ચોરાયેલી મોપેડ અને ચોર પોલીસને મળતા નથી, CCTVમાં માસ્ક વગર દેખાતા શખ્સનો મેમો પોલીસ મુળ માલિકને મોકલે છે
વર્ષ 2016- નવેમ્બરમાં ફતેગંજ ખાતેથી ચીરાગ કડીયાની મોપેડ (માસ્ટ્રો) થઇ હતી. વાહન ચોરી અંગે મુળ માલિકે પોલીસ ફરીયાદ નોંધાવી અને…