#Rajkot – સિવિલ નહીં સુધરે : અંતિમ સંસ્કારનાં 24 કલાક બાદ પરિવારને મૃતદેહ લઇ જવા ફોન, મૃતદેહો લોબીમાં પડ્યા હોવાનો વિડીયો વાયરલ
ગઈકાલે જીવિત વૃદ્ધાનું ડેથ સર્ટી બનાવાયું હતું. દર્દીનાં સગાએ અંતિમવિધિ થઈ ગઈ હોવાનું જણાવતા આ નફ્ફટ સ્ટાફ સોરી કહી માફી…