#સુરત – નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી ટેકનીશીયને જીવન ટુંકાવ્યું, સિનીયર દ્વારા દબાણ કરાયાની આશંકા
હોસ્પિટલમાં પાંચ વર્ષથી લેબ ટેક્નિશિયન નું કામ કરતી 45 વર્ષીય રમીક્ષા પટેલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી…