#Rajkot -આંતરિક ખેંચતાણના લીધે છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ બધા ઉમેદવારોની યાદી જાહેર નથી કરી શકી, ટેલિફોનિક જાણ કરવી પડી
મોડીરાત્રે કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ હવે બાકીના 11ઉમેદવારને ટેલિફોનિક રીતે જાણકારી અપાશે WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસની મુશ્કેલીઓ…