tragedy

#Vadodara – ઘી કાંટા રોડ પર ગેસ લાઇનમાં ભંગાણને કારણે આગ લાગતા અફરાતફરી સર્જાઇ (જુઓ VIDEO)

ગેસ લાઇનમાં ભંગાણને પગલે આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો શનિવારે ઘી કાંટા રોડ પર ગેસ લાઇનમાં ભંગાણને પગલે આગ લાગી…

#Vadodara – સાવલીની શિવમ પેટ્રો કેમિકલ્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, રીએક્ટર ફાટાવાનો અવાજ 8 કિમી સુધી સંભળાયો

શહેરમાં આગ અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સાવલી પાસે આવેલી શિવમ પેટ્રો કેમીકલ્સ કેમીકલ અને પાવડર બનાવવાનું કામ…

એક માતાએ પોતાના જ પુત્રનો જીવ લેવાનો કઠોર નિર્ણય કેમ લેવો પડ્યો, જાણો

24 વર્ષીય રેશ્માના લગ્ન કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા બાળપણથી જ રેશમા પિતા સાથે…

તાલુકા પંચાયતના મહિલા ઉમેદવાર ચુંટણી જીત્યા, પરંતુ જીંદગી હાર્યા : જાણો કારણ

સાણંદ તા.પંચાયતના પરિણામ પહેલા માઠા સમાચાર આવ્યા હતા તા.પંચાયતના પીપળના ઉમેદવારનું નિધન, મતગણતરી બાદ તેઓ વિજેતા જાહેર કરાયા ફેફસાની બીમારીથી…

#Vadodara – ગેસ દુર્ઘટના : મચ્છર મારવાનું રેકેટ શરૂ કરતા જ ઘરમાં બ્લાસ્ટ, ગેસ લાઇનમાં લીકેજની આશંકા

વાડી વિસ્તારના એક ઘરમાં અચરજ પમાડે તેવી અકસ્માતની ઘટના સામે આવી ઘરમાં મચ્છર મારવાનું રેકેટ ચાલુ કરતા જ ઘડાકો થયો,…

#Rajkot – ઉત્તરાખંડમાં ડેમ તૂટવાનો મામલો, રાજકોટથી 50થી વધુ ટુરિસ્ટ ગયા છે હરિદ્વાર, જાણો શુ કહ્યું પ્રવાસીએ

જોશીમઢથી તપોવન વચ્ચે ચમોળી જિલ્લામાં તપોવન ખાતે વાદળ ફાટવાથી કે ગ્લેસિયરથી ભારે તબાહી મચી છે – શ્રીનગરથી જોશીમઢ જઇ રહેલ…

#Rajkot – ઉદય શિવાનંદ અગ્નિકાંડની તપાસ માટે નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટી આવી પહોંચી

નિવૃત્ત જજ મહેતા તેમજ કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ ફાયર વિભાગ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે…

#Vadodara – કન્ટેનર ડેપોમાં આગને પગલે ઉત્તેજના, જાનહાની ટળી : જુઓ VIDEO

નવા યાર્ડ ખાતે આવેલા કન્ટેનર ડેપોમાં શુક્રવારે સવારે લાગી આગ ફાયર બ્રીગેડ અને આરપીએફના જવાને તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ…

#Rajkot – હોસ્પિટલ અગ્નિકાંડ : વધુ એક દર્દીએ દમ તોડતા મૃત્યુ આંક 6 થયો, પોલીસનું સ્ટિંગ કરનાર 4 પત્રકારો સામે નોંધાયો ગુનો !

ગાંધીધામનાં 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરી જીવનનો જંગ હારી ગયા ડોક્ટર્સને VIP સગવડ આપનાર પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરનારા અખબારનાં ચાર પત્રકારો…

#Rajkot – ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની તપાસ રીટાયર્ડ જસ્ટીસ કે.એ. પુંજ કરશે : CM વિજય રૂપાણી

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બે દિવસ પહેલા…

Videos

Our Partners

Allianz Cloud