#Vadodara – પરીક્ષામાં વિદ્યાર્થીનીઓને ‘અંગત’ સવાલો પુછનાર SSG હોસ્પિટલના તત્કાલિન પ્રોફેસર ડો. શૈલેષ નાગર સામે નોંધાયો ગુનો, જાણો સમગ્ર મામલો
ડોક્ટર સામેના પુરાવા ગાંધીનગર એફએસએલમાં તપાસ બાદ ચકાસ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી ડો. શૈલેષ નાગર ફિઝીયોથેરાપીની વિદ્યાર્થીનીઓને વાઇવામાં પર્સનલ સવાલો…