way

અકાળે જીવ ગુમાવનાર ભાઇની બહેને ચોધાર આંસુએ રડતા પીઠી ચોળી, પિતાએ વરરાજા જેવી અંતિમ યાત્રા કાઢી

ગોંડલનાં પ્રસિદ્ધ શ્રીરામ બિલ્ડર્સ વાળા મનસુખભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજયને વીજશોક લાગતા તેનું મોત નિપજ્યું અજયે સંસારમાંથી અણધારી વિદાય…

વડોદરામાં રસીનું રક્ષણ વધુ લોકો સુધી પહોંચાડવા માટે નવતર પ્રયોગ – સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સીન મુકાવવાનું આયોજન (VIDEO)

વડોદરામાં કોરોનાની વેક્સીન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પાલિકા અને પોલીસ તંત્રનો સંયુક્ત સરાહનીય પ્રયાસ અનેક લોકોના સંપર્કમાં…

મહિલા ડોક્ટરનું 180 મેમ્બરનું ‘પ્લાન્ટ એન્ડ સિડસ એકસચેન્જ ગ્રુપ’, રોપાની લેવડ-દેવડથી કરે છે પર્યાવરણનું જતન

રાજકોટનાં મહિલા તબીબ ઉન્નતિબેન ચાવડા તેમજ તેઓના 180 સાથી મિત્રોએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટેનો સંકલ્પ કરી મુહિમ શરૂ કરી…

સિવિલ હોસ્પિટલમાં સકારાત્મકતાનો સંચાર કરવા ‘શંખનાદ’નો સહારો, લાલ બાદશાહના નવતર પ્રયોગ વિશે જાણો (VIDEO)

સુરતમાં સિવિલ હોસ્પિટલના તબિબો અને સ્ટાફનો તણાવ દુર કરવા માટે લાલ બાદશાહએ શંખનાદ કરી શરૂ કરી અનોખી પહેલ કોરોનાની બીજી…

#Surat – હવે રોકડા રૂપિયા નહિ હોય તો સ્થળ પર જ ONLINE ટ્રાફિક દંડ ભરી શકાશે

અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી હવે…

#Rajkot – કોવીડ હોસ્પિટલનું હૃદય માઇક્રોબાયોલોજી વિભાગની ટેસ્ટીંગ લેબ, સવા વર્ષમાં બે લાખથી વધું RT-PCR ટેસ્ટ, જાણો કઈ રીતે થાય છે કામ

માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી RTPCR  લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે…

#Vadodara – માસ્ક નહિ પહેરી કોરોનાનું સ્વાગત કરનારા લોકોને ફુલોના હાર પહેરાવી સન્માન (VIDEO)

કોરોના બેકાબુ બનતા રોજે રોજ દર્દીઓ માટે નવા બેડ તૈયાર કરવાની સુવિધા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે…

રાજસ્થાનના બે શખ્સો વડોદરાના આ વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝન દંપતિને લૂંટવા નિકળ્યાં અને… વાસદ પોલીસે પ્લાન નિષ્ફળ બનાવ્યો

રાજસ્થાનના બે શખ્સો નંબર વગરની બાઇક લઇ વડોદરા ખાતે લૂંટના ઇરાદે હથિયારો સાથે નિકળ્યાં મકરપુરા વિસ્તારમાંથી ટુંક સમય પહેલા બાઇકની…

#Vadodara : અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફેન્સીંગમાં છીંડાને કારણે પશુ રોડ પર આવી જતા જીવ ગુમાવવો પડ્યો (જુઓ VIDEO)

એક્સપ્રેસ હાઇવે પર પશુ ન આવી જાય તે માટે ફેન્સીંગ કરવામાં આવી છે પૈસા ચુકવીના મુસાફરી કરાતા એક્સપ્રેસ હાઇવેના રાખરખાવમાં…

#Vadodara – શહેરના વર્ષો જુના ભગવાન નરસિંહજી મંદિર પાસે પ્રગટાવાશે ‘વૈદિક હોળી’

વડોદરામાં નહસિંહજીની પોળ અને કિશનવાડી ખાતે આવેલા નરસિંહજી ચોક નજીક ભગવાન નરસિંહજીના વર્ષો જુના મંદિર આવેલા છે કોરોનાને કારણે તમામ…

Videos

Our Partners

Allianz Cloud