#Vadodara – 31 ડીસેમ્બરની રાત્રે યુવકે વિડિયો જોતા કહ્યું “તારા ભાઇગીરી વાળા વિડિઓ બંધ કર, હું પણ ભાઇ છું મારૂ પણ મોટુ નામ છે” અને થઇ હત્યા
પાદરાના ધાયાજ ગામે આવેલા ખેતરમાં નવાપુરા વણકરવાસમાં રહેતા યુવકની ધાતકી હત્યા કરાઇ હતી. ગોરવાના માથાભારે અભિજીત ઉર્ફે અભિ ઝાએ 18…