#Ahmedabad – મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવની હાજરીમાં “CORONA Vaccine” અપાઈ, વેક્સિન લેનારને બેજ લગાવી સન્માનિત કરાયા
હાલ પેરા સિવિલ હોસ્પિટલ સ્ટાફને વેક્સિન આપવામાં આવશે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા શહેરમાં 20 હોસ્પિટલમાં…