LIVE

Vadodara LIVE

વડોદરા હાઇપ્રોફાઇલ રેપ કેસ કે પછી ટ્રેપ ? યુવતિની ફરિયાદ અને હકીકતોમાં તફાવતનો ગંભીર આક્ષેપ

ભાડાના મકાનમાં રહેતી વિદ્યાર્થીનીના એક થી વધુ બેંક એકાઉન્ટમાં રૂ. 50 લાખનો વ્યવહાર શંકા ઉપજાવે તેમ છે વિદ્યાર્થીની દ્વારા અશોક…

ભરૂચના પરીએજ ગામે દંપતી ઉપર ભેંસો બાંધવા મુદ્દે પાડોશીનો હિચકારો હુમલો

ભેંસોથી ગંદકી થતી હોય તલાટીને ફરિયાદ કરતા લોખંડનો સપાટો લઈ મહિલા અને તેના પતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી…

પશુપાલકોની જીત / સી.આર. પાટીલ સાથે મીટિંગ બાદ બરોડા ડેરીના પશુપાલકોને રૂ. 27 કરોડ ચૂકવવાનો નિર્ણય જાહેર

શહેરના બહુચર્ચીત બરોડા ડેરી વિવાદનું કોકડું ઉકેલાતા હવે પશુપાલકોને ડેરી દ્વારા રૂ. 27 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો સી.આર. પાટીલના નિવાસ…

વડોદરાના ઐતિહાસીક લહેરીપુરા દરવાજાની મેયરે લીધી મુલાકાત, રિસ્ટોરેશન કરવા સૂચન

વડોદરાના ઐતિહાસીક લહેરીપુરા દરવાજાની મુલાકાતે પહોંચ્યા મેયર કેયુર રોકડિયા અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ બે દિવસ પહેલા લહેરીપુરા દરવાજાની છત ધરાશાઇ…

અનોખો કિસ્સો / અબોલ શ્વાનના સ્તન કેન્સરનું ભરૂચના સરકારી દવાખાને થયું સફળ ઓપરેશન

વાલિયામાં પાલતું માંદા શ્વાનને સરકારી તબીબ અને ટીમે ઓપરેશન કરી સ્તન કેન્સરમાંથી ઉગારી લીધી અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલોની…

વડોદરામાં વરસાદનો વિરામ છતાં વાધોડિયા વિસ્તારના રસ્તા પાણીથી તરબતર  (VIDEO)

છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વડોદરા સહિતના વિસ્તારોમાં જોરદાર બેટીંગ કરી વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા અને પાણીના સંકટ અને…

પ્રેરણાત્મક પ્રયાસ / વડોદરામાં કેફેનું સંચાલન કરે છે દિવ્યાંગો, એક મુલાકાત આપશે જીવનભરનો યાદગાર અનુભવ

ચા દરેક વર્ગના લોકોનું પ્રિય પીણું હોય છે. પછી એ કોઈ પણ ઉંમરનું હોય, ગરીબ હોય કે અમીર વડોદરાના વાસણા-ભાયલી…

વિકાસની હકીકત આ ગામમાં કંઇક એવી છે કે, તમે જાણીને જ સ્તબ્ધ થઇ જશો

સરકારના તમામ વિકાસના દાવાઓ દાહોદ તાલુકાના જાલત ગામમાં પોકળ સાબિત થયા પાક્કો રસ્તો ન હોવાથી ગામ લોકો કાદવ-કીચડમાંથી પસાર થવા…

વડોદરા / કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક આવેલું ગામ વરસાદી પાણીમાં તરબતર થયું, જાણો શું છે કારણ (VIDEO)

વડોદરાવાસીઓનું મોટા ક્રિકેટ સ્ટેડિયમનું સ્વપ્ન કોટંબી ગામે આકાર લઇ રહ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ બનવાની શરૂઆત થયા બાદ થી અહિં લાંબા…

કરજણ ડેમના 4 દરવાજા 1.2 મીટર ખોલી 26,210 ક્યુસેક પાણી છોડાયું, 6 ગામોને એલર્ટ કરાયા

રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર, રૂંઢ અને ધમણાછાના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાવચેત રહેવા સૂચન…

Videos

Our Partners

Allianz Cloud