#NoDrugsInSurat – સોદાગરવાડામાંથી રૂ. 13.30 લાખના MD ડ્રગ્સ સાથે પિતા-પુત્ર ઝડપાયા, વરછામાંથી રૂ. 22.04 લાખના ગાંજા સાથે એકને પોલીસે દબોચ્યો
શહેરના સોદગરવાડમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પિતા પુત્ર પાસેથી 133 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યુ મુંબઇનો મેહંદી ઉર્ફે મોહમ્મદ ઝૈદ…