#Surat – ધો.5 નો વિદ્યાર્થી અજાણ્યા રીક્ષા ચાલક સાથે બહાર ગયો 10મિનિટ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે પહોંચ્યો અને તબીબોએ મૃત જાહેર કર્યો
વિદ્યાર્થીને મૃત જાહેર કરતા હોસ્પિટલમાંથી રિક્ષા ચાલક ભાગી ગયો અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી WatchGujarat શહેરના સચિન…