Aadhaar services on SMS: યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) એ આધાર સંબંધિત કેટલીક આવી સેવાઓ શરૂ કરી છે, જેનો ઉપયોગ તમે SMS દ્વારા કરી શકો છો. આ ખાસ કરીને તે Aadhaar Card ધારકો માટે ઉપયોગી છે કે જેમની પાસે ઇન્ટરનેટ, UIDAI વેબસાઇટ અથવા એમ-આધાર એપ્લિકેશનની એક્સેસ નથી. ફીચર ફોન્સવાળા લોકો, એટલે કે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના, પણ આ સેવાઓનો લાભ લઈ શકે છે. UIDAI એ આધાર કાર્ડ ધારકોની માટે ખૂબ જ સારો અને સરળ વિકલ્પ આપ્યો છે, 'SMS દ્વારા આધાર સેવાઓ.
આ સેવાની મદદથી, યુઝર આધારને લગતી વિવિધ સેવાઓ જેવી કે જનરેશન અથવા વર્ચ્યુઅલ આઈડી (VID) ની પુન:પ્રાપ્તિ, તેમના આધારને લૉક અથવા અનલૉક કરવા, બાયોમેટ્રિક લોકીંગ અને અનલોક કરી શકે છે. જેના માટે તમારે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પરથી હેલ્પલાઈન નંબર (1947) પર SMS મોકલવો પડશે.
વર્ચુઅલ આઈડી જનરેટ કેવી રીતે કરવી:
- વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માટે, તમારે તમારા મોબાઇલના મેસેજ પર જાવ અને GVID (SPACE) અને તમારા આધાર નંબરના છેલ્લા 4 અંકો દાખલ કરવા પડશે. આ પછી 1947 પર SMS મોકલો.
- તમારી VID મેળવવા માટે લખો - RVID (SPACE) અને તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરો.
- તમે બે રીતે OTP મેળવી શકો છો. પહેલા તમારા આધાર નંબર દ્વારા, બીજા તમારા VID દ્વારા.
- આધારથી OTP માટે લખો - GETOTP (SPACE) અને તમારા આધારના છેલ્લા ચાર અંકો દાખલ કરો.
- VID થી OTP માટે લખો - GETOTP (SPACE) અને SMS માં તમારી ઑફિશિયલ વર્ચ્યુઅલ આઈડીના છેલ્લા 6 અંકો.
SMS દ્વારા આધારને કેવી રીતે LOCK અને UNLOCK કરવાની રીત:
Locking
તમારો આધાર લૉક કરવા માટે, તમારી પાસે VID હોવું જરૂરી છે અને પછી લોકિંગ કરવાની પ્રક્રિયા બે પગલાની SMS પદ્ધતિ દ્વારા કરી શકાય છે.
Step 1: પહેલા SMS માં, TEXT પર જાઓ અને GETOTP (SPACE) અને તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરો.
Step 2: બીજો SMS ઓટીપી પ્રાપ્ત કર્યા પછી તરત જ મોકલવો જોઈએ. તેને આ રીતે લખો LOCKUID (SPACE) તમારા આધાર ના 4 અંકના (SPACE) 6 અંકોનો OTP દાખલ કરો.
Unlocking
Step 1: SMS પર જાઓ અને GETOTP (SPACE) લખો પછી તમારી VID ના છેલ્લા 6 અંકો દાખલ કરો.
Step 2: એક બીજો SMS મોકલો, તેમાં લખો UNLOCK (SPACE) તમારી VID ના છેલ્લા 6 અંકો (SPACE) 6 અંકનો ઓટીપી દાખલ કરો.