આજનું પંચાંગ
તારીખ :૦૯/૦૯/૨૦૨૧
તિથિ:- તૃતીયા
માસ :- ભાદ્રપદ
નક્ષત્ર:- હસ્ત
યોગ :- શુકલ
કરણ:- તૈતુલ ૧૩:૨૬ ગર
ચંદ્ર :- કન્યા
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૩
સૂર્યાસ્ત:- ૧૮:૪૫
રાહુકાળ:- ૧૪:૦૭ થી ૧૫:૪૦
અભિજિત:- ૧૨:૧૦થી ૧૨:૫૯
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય=સિંહ|શુક્ર=તુલા/બુધ-મંગળ-ચંદ્ર=કન્યા|કેતુ=વૃશ્ચિક
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):- આજના દિવસમાં તમે તમારી જવાબદારી સંપૂર્ણ પ્રમાણિકતાથી નિભાવી શકો ઋણમાંથી મુક્તિ અપાવતો દિવસ તમારા માટે શુભ રહે ઉતાવળ કોઈપણ કાર્યમાં કરશો નહીં.
વૃષભ-(બ,વ,ઉ):- આજે કોઈપણ પ્રકારની ખોટી જીદ તથા વધુ મેળવવાની તમારી વૃતિ તમને સંબંધોથી દૂર કરી શકે છે સારા બનવાનો પ્રયત્ન કરજો ધર્મકાર્યથી સારો લાભ થઈ શકે છે મન શાંત થશે.
મિથુન-(ક,છ,ઘ):- આજનો દિવસ કાર્ય મન લાગે નહીં કાર્ય કરો તો ધાર્યા પ્રમાણે થાય નહિ ક્રોધ ઉત્પન્ન થાય તો આવી પરિસ્થિતિમાં પ્રભુ સ્મરણ એ સૌથી મહત્વનું રહેશે તથા ગરીબ વ્યક્તિઓને એક ભોજન કરાવવાથી તમારો દિવસ શુભ થઇ શકે છે.
કર્ક:- (ડ, હ):- આજે સત્ય અને પ્રમાણિકતાથી કરેલ કાર્ય તમને ઉત્તમ લાભ કરાવે મન પ્રસન્નતા અનુભવે કાર્ય થોડુંક ધીમુ થશે પણ ખૂબ જ મજબૂત થશે આજના કાર્યથી તમને ભવિષ્યમાં સારો લાભ થશે.
સિંહ-(મ,ટ):- આજના દિવસમાં પ્રભુ સ્મરણ કરી અને કાર્યની શરૂઆત કરવી સાહસ કોઈપણ પ્રકારનું કરવું નહીં રોકાણથી દૂર રહી આજનો દિવસ શાંતિથી પસાર કરવો.
કન્યા-(પ,ઠ,ણ):- આજના દિવસમાં તમારા મહત્ત્વના જે કાર્યો છે તે સરળતાથી થઈ શકશે અને સફળતાની પ્રાપ્તિ કરાવતો દિવસ તમારા માટે શુભ રહે મન પ્રસન્નતા અનુભવે.
તુલા-(ર,ત):- આજના દિવસમાં તમને ધરમ કરતા ધાડ પડે એવી પરિસ્થિતિ તમારી સાથે સર્જાઇ શકે છે સમજી વિચારીને કોઈકની સાથેનો વ્યવહાર કરવો શાંતિથી દિવસ પસાર કરવો હિતાવહ રહેશે.
વૃશ્ચિક-(ન,ય) :- આજે તમારું વ્યક્તિત્વ તથા કાર્યમાં તમારી નિપુણતા તમને સફળતાની સાથે માન-સન્માનની પ્રાપ્તિ કરાવે ઉત્તમ દિવસ ગ્રહ બળ સારું ભાગ્યનો સાથ મળી રહ્યો છે.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજનો દિવસ ઉત્તમ રહે તમારા માટે ઘર પરિવારના સભ્યોનો સહકાર તમને પ્રાપ્ત થાય જેથી તમારી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.
મકર-( ખ,જ) :- આજે સમયનું ધ્યાન રાખી કાર્ય કરવું સારા બનવાનો પ્રયત્ન કરવો કોઈનું દિલ દુભાય તેવું કોઈ કાર્ય કરવું નહીં કોઈકને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી કોઈની સાથે વ્યવહાર કરતા પહેલા સમજી વિચારીને કાર્ય કરવું પોતાના ક્રોધને શાંત રાખો જેથી કાર્ય સારી રીતે પૂર્ણ થશે.
મીન-(દ,ચ,ઝ,,થ):- આજે આપના જીવનની ઘણી બધી મુસીબતો મુશ્કેલીઓ દૂર થાય મિત્રો તમને મદદરૂપ થાય શક્ય હોય તેટલું શાંત રહેવાનો પ્રયત્ન કરવો.