સાઉથ આફ્રિકામાં શોપિંગ માટે નીકળેલા ભરૂચના વતનીને 2 નિગ્રોએ હવામાં ફાયરિંગ કરી લૂંટયા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ભરૂચના વોરા સમની ગામના યુવાન કાર લઈ વીક એન્ડમાં શોપિંગ કરવા નીકળ્યા હતા
ભરૂચ. દક્ષિણ આફ્રિકામાં ભારતીયો ઉપર હુમલાના અવારનવાર બનાવો બનતા રહે છે ભરૂચ જિલ્લામાંથી રોજી રોટી કમાવવા ગયેલા અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા કેટલા લોકો હબસીઓનો ભોગ બન્યા છે.
આવો જ લૂંટનો વધુ એક બનાવ શનિવારે સાઉથ આફ્રિકાની વેંડા સિટીમાં બન્યો છે. વિક એન્ડ માં કાર લઈ શોપિંગ માટે નીકળેલા ભરૂચ તાલુકાના વોરા સમની ગામના અકરમ કોઠા 2 નિગ્રો દ્વારા લૂંટનો ભોગ બન્યા હતા.
સાઉથ આફ્રિકા ના વેન્ડામાં ભરૂચના વતનીને ગન પોઇન્ટ ઉપર લૂંટી લેવાયાં હતા. નિગ્રો લૂંટારુઓએ કાર પાસે ઘસી આવી હવામાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. ભરૂચના વોરા સમની ગામના અકરમ કોઠા શોપિંગ માટે નીકળ્યા ત્યારે નીગ્રો લૂંટારૃઓએ બ્લેક કારમાં તેમની સફેદ કારનો પીછો કર્યો હતો. કાળી કારમાં રહેલા 3 જેટલા લૂંટારુઓ પેકી ગન સાથે 2 લૂંટારું ઉતર્યા હતા. વોરા સમણીના અક્રમ ભાઈની કાર પાસે જઈ હવામાં ફાયરિંગ કરી લૂંટ ચલાવતા આસપાસ કારમાં રહેલા લોકો પણ જીવ બચાવવા પોતાની કાર છોડી ભાગતા નજરે પડ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ભરૂચમાં રહેતા પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
[embed]https://youtu.be/llcHBOARyP0[/embed]
- સાઉથ આફ્રિકામાં શોપિંગ માટે નીકળેલા ભરૂચના વતનીને 2 નિગ્રોએ હવામાં ફાયરિંગ કરી લૂંટયા
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
- ભરૂચના વોરા સમની ગામના યુવાન કાર લઈ વીક એન્ડમાં શોપિંગ કરવા નીકળ્યા હતા