દુખાવો ઉપડતા બસ સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે એસ.ટી બસ ઉભી રાખી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરસણના તબીબોએ એસ.ટી.બસમાં સફળ ડીલીવરી કરાવી
[caption id="attachment_8797" align="aligncenter" width="1280"] (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબે એસ.ટી બસમાં મહિલાની પ્રસુતિ કરાવી )[/caption]
લુણાવાડા. ગુજરાત સરકારની એસ.ટી બસ સેવા રાજ્યાના દુરદરાજના ગામો સુધી મુસાફરીની સુવિધા પુરી પાડે છે. તેમાં પણ અંતરિયાળ ગામોમાં સરકારની એસ.ટી બસની સેવા અને તબીબી સેવાઓ ગ્રામજનો માટે ખૂબ સફળ સાબીત નિવળી રહીં છે. ત્યારે એસ.ટી બસના ચાલક અને તબીબોની સમયસુચત્કાભરી કામગીરી કાબીલે તારીફ છે.
આ બનાવની વિગત એવી છે કે, શુક્રવારના રોજ 20 વર્ષીય ગર્ભવતિ મહિલા ગાંધીનગર દેહગામ ખાતેથી પોતાના વતન દાહોદ સ્થિત દસલા ગામે જવા માટે નિકળી હતી. એસ.ટી બસના ચાલક તેના નિયત સ્થળ જઇ રહીં હતી. દરમિયાન રસ્તામાં અચાનક સગર્ભા મહિલાને પ્રસવનો અસહ્ય દુઃખાવો ઉપોડ્યો હતો. જે અંગેની જાણ બસમાં સવાર અન્ય મુસાફરો દ્વારા ડ્રાઇવરને કરવામાં આવી હતી.
[caption id="attachment_8795" align="aligncenter" width="1280"] માતા અને બાળકને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં લઇ જવાયા[/caption]
મહિલાની પીડા જોઇ ડ્રાઇવરે સમયસુચકતા વાપરી તાત્કાલીક એસ.ટી સરસાણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઇ ગયો હતો. જ્યાં આરોગ્ય કેન્દ્ર પર હાજર તબીબોને મહિલાની પીડા અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી ડૉ. શૈલીબેન પટેલ તેમજ સ્ટાફ નર્સ આકાંક્ષાબેન વણકર અને શર્મિષ્ઠાબેન પટેલ તેમજ સેવક નિલેશ ખાંટ તાત્કાલીક બસમાં પહોંચી ગયા હતા. જોકે મહિલાને પ્રસવનો દુઃખાવો ઉપડ્યો હોવાથી તેની તાત્કાલીક બસમાં જ સફળતા પૂર્વક ડીલીવરી કરવામાં આવી હતી.
અધુરા મહિને મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાથી તેનુ વજન ઓછું હતુ. જેથી બાળકને વધુ સારવાર માટે તબીબો દ્વારા 108 એમ્બ્યૂલન્સમાં આયપષ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યું હતુ. આમ એસ.ટી બસના ડ્રાઇવરની સમયસુચકતા અને આરોગ્ય કેન્દ્રના તબીબી અને સહાયક સ્ટાફે સગર્ભા મહિલાને ત્વરિત સારવાર આપીને ઉગારી લીધી હતી.