ગુજરાતના 13 પ્રધાનો વેપારી છે, 12 એવાં પ્રધાનો છે કે જેમનો મુખ્ય વ્યવસાય એગ્રીકલ્ચર છે
સૌથી વધુ અભ્યાસ કરી ચૂકેલા પ્રધાન સૌરભ પટેલ, સૌથી ઓછું આઠમું પાસ વાસણ આહિર છે
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તુરંત પ્રધાન બનેલા એક ધોરણ-10 અને એક ધોરણ-12 પાસ છે
WatchGujarat. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમની કેબિનેટના સભ્યોની લાક્ષણિકતાઓ અનેક છે. ગુજરાત સરકારના કુલ 22 મંત્રી પૈકી 17 વિદેશ પ્રવાસના શોખીન છે. 6 મંત્રીઓને ક્રિકેટનો શોખ છે. 13 મંત્રીઓ વેપારી છે અને 12 મંત્રીઓ ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સૌથી વધુ ભણેલા મંત્રી સૌરભ પટેલ છે અને સૌથી ઓછું ભણેલા પ્રધાન વાસણ આહિર ધોરણ-7 પાસ છે. રૂપાણી કેબિનેટમાં આઠ પ્રધાનોએ કોલેજ જોઇ નથી. એટલું જ નહીં, કોંગ્રેસમાંથી આવેલા બે પ્રધાનો પૈકી જવાહર ચાવડા SSC અને ધર્મેન્દ્રસિંહ જાડેજા SSC પાસ છે. ભાજપના રાજ્યકક્ષાના બે મંત્રી રમણ પાટકર અને કિશોર કાનાની ધોરણ-9 પાસ થયેલા છે. મુખ્યપ્રધાન અને તેમના હાલના પ્રધાનમંડળની કેટલીક ખાસિયતો આ પ્રમાણે છે.
[caption id="attachment_29011" align="aligncenter" width="1200"] વિજય રૂપાણી[/caption]
વિજય રૂપાણી - રાજ્યના મુખ્યમંત્રી BS, LLB થયેલા છે. તેમનો વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ 2006માં રાજ્યસભાના સભ્ય બન્યાં હતા અને 2014માં પ્રથમવાર ધારાસભ્ય બન્યાં હતા. તેમનો મુખ્ય શોખ વાંચન અને સંગીત છે. તેઓ USA, UK, FRANCE, DUBAI, KAZAKHSTAN, UZBEKISTAN, CANADA, SOUTH AFRICA સહિતના દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29003" align="aligncenter" width="1280"] નીતિન પટેલ[/caption]
નીતિન પટેલ - રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં-આરોગ્ય પ્રધાન નીતિન પટેલ SY BCOM સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમનો મુખ્ય વ્યવસાય કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. પહેલીવાર તેઓ 1990માં ધારાસભ્ય બન્યાં હતા. તેમને સમાજસેવા અને વાંચન ગમે છે. તેઓ NEPAL , USA, SOUTH KOREA, SPAIN, GERMANY, SOUTH AFRICA નો પ્રવાસ કરી ચૂક્યાં છે.
[caption id="attachment_29014" align="aligncenter" width="300"] ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા[/caption]
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - BS, Bed (English), અને LLB થયેલા રાજ્યના શિક્ષણ પ્રધાનનો મુખ્ય વ્યવસાય વકીલાત અને સમાજસેવા છે. સંતાનમાં તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમને રમતગમતનો શોખ છે. એ ઉપરાંત વાંચન, યુવા પ્રવૃત્તિઓ, સમાજસેવા, જળસંચય, જળબચત, ગ્રામવિકાસ, કૃષિ, બાગાયત વિકાસ, પ્રવાસ, પર્યાવરણ બચાવ અને શિક્ષણની રૂચિ છે. તેઓ USA, UK, ISRAEL, BELGIUM, CANADA, SPAIN, SWEDEN જેવા દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29006" align="aligncenter" width="900"] આરસી ફળદુ[/caption]
આરસી ફળદુ - રાજ્યના કૃષિ વિભાગના પ્રધાન પ્રિ-સાયન્સ ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. 1998માં પહેલીવાર ધારાસભ્ય બન્યાં હતા. સમકાલીન વિષય પર તેમણે લેખનકાર્ય કર્યું છે. તેમનો શોખ વાંચન, રમતગમત અને સમાજસેવા છે. આ પ્રધાન અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.
[caption id="attachment_29002" align="aligncenter" width="426"] કુંવરજી બાવળિયા[/caption]
કુંવરજી બાવળિયા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાણી પુરવઠા વિભાગના આ કેબિનેટ પ્રધાન BSC, Bed થયેલા છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી, નોકરી અને સમાજસેવા છે. પહેલીવાર 1995માં ચૂંટાઇ આવ્યા હતા. વાંચન, લેખન, સમાજસેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ તેમનો મુખ્ય શોખ છે.
[caption id="attachment_29000" align="aligncenter" width="266"] કૌશિક પટેલ[/caption]
કૌશિક પટેલ - રાજ્યના મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન Bcom પાસ છે. તેમનો વ્યવસાય કેમિકલ અને વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વાંચન, સમાજસેવા, ક્રિકેટ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ USA, UK, DUBAI જેવા દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29008" align="aligncenter" width="400"] સૌરભ પટેલ[/caption]
સૌરભ પટેલ - Bcom ,MBA (USA) થયેલા સરકારના સૌથી વધારે ભણેલા ઉર્જા પ્રધાનનો મુખ્ય વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. પહેલીવાર તેઓ 1998માં ધારાસભ્ય બન્યાં હતા. રમતગમત, તરણ, વાંચન તથા રાજકીય, સામાજીક અને વહીવટી પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ USA, EUROPE, AFRICA, HONGKONG, SINGAPORE , MALESHIYA, SRI LANKA, MAURITIUS , MUSCAT, QATAR , DUBAI,OMAN જેવા દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29017" align="aligncenter" width="140"] ગણપત વસાવા[/caption]
ગણપત વસાવા - આદિવાસી નેતા અને વન વિભાગના કેબિનેટ પ્રધાન MA થયેલા છે. તેમનો વ્યવસાય ખેતી છે. પેટ્રોલપંપ છે અને સમાજસેવા કરે છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુસ્તક વાંચન, ક્રિકેટ અને કબડ્ડી તેમના મુખ્ય શોખ છે. તેઓ UK, FRANCE, SWITZERLAND, ENGLAND, SRI LANKA, SINGAPORE, MALESHIYA, THAILAND, DUBAI ફરી આવ્યાં છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.
[caption id="attachment_29020" align="aligncenter" width="474"] જવાહર ચાવડા[/caption]
જવાહર ચાવડા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત પ્રવાસન પ્રધાન બનેલા આ નેતા અંગ્રેજી માધ્યમમાં SSC સુધી ભણ્યાં છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય વેપાર છે. પ્રવાસ, વાંચન અને સમાજસેવા એ તેમનો શોખ છે. તેઓ UK, FRANCE, BELGIUM, GERMANY, SWITZERLAND, ITALY, AUSTRIA , USA, JAPAN, CHINA, AUSTRALIA, THAILAND, SINGAPORE, HONGKONG, MALESHIYA, UAE, ISRAEL, SRI LANKA, MACAO જેવા દેશો ફરી ચૂક્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરતાં વધુ દેશો તેઓ ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29016" align="aligncenter" width="264"] દિલીપ ઠાકોર[/caption]
દિલીપ ઠાકોર - Old SSC પાસ એવા રૂપાણી સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો છે. તેમનો મુખ્ય શોખ આધુનિક ખેતી કરવાનો છે. આ મંત્રી DUBAI, UAE નો પ્રવાસ કરી ચૂક્યાં છે.
[caption id="attachment_28999" align="aligncenter" width="970"] જયેશ રાદડિયા[/caption]
જયેશ રાદડિયા - રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન BE, Civil થયેલા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પ્રધાન બન્યાં છે. તેઓ પહેલીવાર 2009ની પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. તેમનો વ્યવસાય વેપાર અને સમાજસેવા છે. તેઓ ક્રિકેટના શોખિન છે. THAILAND, MALESHIYA, SINGAPORE ફરી આવેલા છે.
[caption id="attachment_29018" align="aligncenter" width="225"] ઇશ્વર પરમાર[/caption]
ઇશ્વર પરમાર - ધોરણ-12 કોમર્સ સુધી ભણેલા સામાજીક ન્યાય વિભાગના આ રાજ્યકક્ષાના પ્રધાનનો વ્યવસાય ખેતી અને વેપાર છે. તેમને બે પુત્ર છે. તેઓને વાંચન, ક્રિકેટ, આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં રૂચિ છે. તેમણે USA, DUBAI નો પ્રવાસ કર્યો છે.
[caption id="attachment_29005" align="aligncenter" width="400"] પ્રદીપસિંહ જાડેજા[/caption]
પ્રદીપસિંહ જાડેજા - ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન Bsc (chemistry) થયેલા છે. સંતાનમાં તેમને એક પુત્ર છે. તેમનો વ્યવસાય કેમિકલનો છે. તેઓ પહેલીવાર 2002માં ધારાસભ્ય બન્યાં હતા. ક્રિકેટ રમવાનો તેમને શોખ છે. તેઓ USA, EUROPE, SINGAPORE, ISRAEL, NEPAL જઇ આવ્યાં છે.
[caption id="attachment_29015" align="aligncenter" width="448"] ધર્મેન્દ્રસિંહ જાડેજા[/caption]
ધર્મેન્દ્રસિંહ જાડેજા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન બન્યાં છે. તેઓ HSC પાસ છે. સંતાનમાં એક પુત્ર છે. વ્યવસાયે તેઓ બિલ્ડર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમનો શોખ માનવસેવાનો છે.
[caption id="attachment_29004" align="aligncenter" width="1200"] પરસોત્તમ સોલંકી[/caption]
પરસોત્તમ સોલંકી - મુંબઇના અંધેરીમાં જન્મેલા કોળી નેતા અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન Electrical Engineer (Diploma) ભણ્યાં છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય બિલ્ડર અને સમાજસેવાનો છે. કહેવાય છે કે કોળી સમાજના ઉત્થાન માટે તેમણે ખૂબ પ્રવૃત્તિઓ કરેલી છે. રમતગમત, સંગીત, જનસંપર્ક અને સમાજસેવા એ તેમના મુખ્ય શોખ છે. તેઓ ENGLAND, SWITZERLAND, VIETNAM, DUBAI, SINGAPORE, FRANCE, THAILAND અને અન્ય દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29021" align="aligncenter" width="400"] જયદ્રથસિંહ પરમાર[/caption]
જયદ્રથસિંહ પરમાર - રાજ્યકક્ષાના કૃષિ વિભાગના પ્રધાન Bcom, LLB, DTPL, LLM, સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. ક્રિકેટ, વાંચન અને આધ્યાત્મિક બાબતોમાં તેમને વધારે રૂચિ છે. તેઓ CANADA,USA, NEPAL ફરી આવ્યાં છે.
[caption id="attachment_29013" align="aligncenter" width="225"] બચુભાઇ ખાબડ[/caption]
બચુભાઇ ખાબડ - Old SSC સુધી ભણેલા રાજ્યકક્ષાના ગ્રામ ગૃહનિર્માણ વિભાગના પ્રધાનનો વ્યવાસય ખેતી, વેપાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. સમાજસેવા, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ વાંચનનો તેમને શોખ છે.
[caption id="attachment_29012" align="aligncenter" width="309"] યોગેશ પટેલ[/caption]
યોગેશ પટેલ - Mechanical Engineer (Diploma) થયેલા રાજ્ય કક્ષાના નર્મદા, શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રધાનનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. 1990માં પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યાં હતા. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. નદીઓ, પર્વતો, જંગલનો પ્રવાસ, પ્રાચીન વસ્તુનો અભ્યાસ તેમજ સંગ્રહ અને વૃક્ષારોપણ એ તેમના મુખ્ય શોખ છે. તેઓ USA, UK નો પ્રવાસ કરી ચૂક્યાં છે.
[caption id="attachment_29009" align="aligncenter" width="400"] વાસણ આહિર[/caption]
વાસણ આહિર - રાજ્ય કક્ષાના પછાત વર્ગ કલ્યાણ વિભાગના પ્રધાન ધોરણ-7 પાસ છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પહેલીવાર 1995માં ધારાસભ્ય બન્યાં હતા. વાંચન, સંગીત, પ્રાચીન ભજનો, જૂનાં ગીતો, જનસંપર્ક, સમાજસેવા, પ્રકૃતિપ્રેમ અને દેશની વિવિધ ભાષાની જાણકારી જેવા શોખ છે. તેઓ MUSCAT, DUBAI ફરી આવેલા છે.
[caption id="attachment_29019" align="aligncenter" width="512"] ઇશ્વરભાઇ પટેલ[/caption]
ઇશ્વરભાઇ પટેલ - BA LLB થયેલા રાજ્યકક્ષાના સહકાર અને રમતગમત વિભાગના પ્રધાનનો વ્યવસાય ખેતી છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, વૃક્ષારોપણ અને સમાજસેવા એ તેમના શોખ છે. તેઓ BRAZIL, SOUTH AFRICA, DUBAI, SINGAPORE, MALESHIYA, THAILAND, SHARJAH, ABU DHABI , USA , ZAMBIA જેવા દેશો ફરી ચૂક્યાં છે.
[caption id="attachment_29010" align="aligncenter" width="400"] વિભાવરી દવે[/caption]
વિભાવરી દવે - Mcom, DCA, CCAP (UK), DCO (Ignou), સુધી અભ્યાસ કર્યો છે તેવા રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાનનો મુખ્ય વ્યવસાય સમાજસેવા છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. તત્વજ્ઞાન, જીવન મૂલ્યોને લગતાં પુસ્તકોનું વાંચન, સારાં પ્રવચનો, ગઝલ, કવિ સંમેલનો સાંભળવાનો તેમજ ગરીબ-વૃદ્ધોની સેવા કરવાનું તેમને ગમે છે. તેઓ PHILIIPPINES, LONDON ફરી આવેલા છે.
[caption id="attachment_29007" align="aligncenter" width="310"] રમણ પાટકર[/caption]
રમણ પાટકર - ધોરણ-9 પાસ એવા રાજ્યકક્ષાના વન વિભાગના પ્રધાનનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. તેમને ચાર પુત્ર છે. તેમનો શોખ વાંચન છે.
[caption id="attachment_29001" align="aligncenter" width="853"] કિશોર કાનાની[/caption]
કિશોર કાનાની - સુરત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાન ધોરણ-9 પાસ છે. તેમનો વ્યવસાય ટેક્સટાઇલ છે. તેમને બે પુત્રી છે. તેમનો શોખ વાંચન છે.
(નોંધઃ- ઉપર મુજબ આપવામાં આવેલી તમામ વિગતો મંત્રીઓ દ્વારા ચુંટણી ટાણે સબમીટ કરવામાં આવતા એફીડેવીટમાંથી સંકલીત કરીને લેવામાં આવી છે.)
More #In Depth #Story #Gujarat #Ministers #Watchgujarat
ગુજરાતના 13 પ્રધાનો વેપારી છે, 12 એવાં પ્રધાનો છે કે જેમનો મુખ્ય વ્યવસાય એગ્રીકલ્ચર છે
સૌથી વધુ અભ્યાસ કરી ચૂકેલા પ્રધાન સૌરભ પટેલ, સૌથી ઓછું આઠમું પાસ વાસણ આહિર છે
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તુરંત પ્રધાન બનેલા એક ધોરણ-10 અને એક ધોરણ-12 પાસ છે
WatchGujarat. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમની કેબિનેટના સભ્યોની લાક્ષણિકતાઓ અનેક છે. ગુજરાત સરકારના કુલ 22 મંત્રી પૈકી 17 વિદેશ પ્રવાસના શોખીન છે. 6 મંત્રીઓને ક્રિકેટનો શોખ છે. 13 મંત્રીઓ વેપારી છે અને 12 મંત્રીઓ ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સૌથી વધુ ભણેલા મંત્રી સૌરભ પટેલ છે અને સૌથી ઓછું ભણેલા પ્રધાન વાસણ આહિર ધોરણ-7 પાસ છે. રૂપાણી કેબિનેટમાં આઠ પ્રધાનોએ કોલેજ જોઇ નથી. એટલું જ નહીં, કોંગ્રેસમાંથી આવેલા બે પ્રધાનો પૈકી જવાહર ચાવડા SSC અને ધર્મેન્દ્રસિંહ જાડેજા SSC પાસ છે. ભાજપના રાજ્યકક્ષાના બે મંત્રી રમણ પાટકર અને કિશોર કાનાની ધોરણ-9 પાસ થયેલા છે. મુખ્યપ્રધાન અને તેમના હાલના પ્રધાનમંડળની કેટલીક ખાસિયતો આ પ્રમાણે છે.
વિજય રૂપાણી - રાજ્યના મુખ્યમંત્રી BS, LLB થયેલા છે. તેમનો વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ 2006માં રાજ્યસભાના સભ્ય બન્યાં હતા અને 2014માં પ્રથમવાર ધારાસભ્ય બન્યાં હતા. તેમનો મુખ્ય શોખ વાંચન અને સંગીત છે. તેઓ USA, UK, FRANCE, DUBAI, KAZAKHSTAN, UZBEKISTAN, CANADA, SOUTH AFRICA સહિતના દેશો ફરી ચૂક્યાં છે.
નીતિન પટેલ - રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં-આરોગ્ય પ્રધાન નીતિન પટેલ SY BCOM સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમનો મુખ્ય વ્યવસાય કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. પહેલીવાર તેઓ 1990માં ધારાસભ્ય બન્યાં હતા. તેમને સમાજસેવા અને વાંચન ગમે છે. તેઓ NEPAL , USA, SOUTH KOREA, SPAIN, GERMANY, SOUTH AFRICA નો પ્રવાસ કરી ચૂક્યાં છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા - BS, Bed (English), અને LLB થયેલા રાજ્યના શિક્ષણ પ્રધાનનો મુખ્ય વ્યવસાય વકીલાત અને સમાજસેવા છે. સંતાનમાં તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમને રમતગમતનો શોખ છે. એ ઉપરાંત વાંચન, યુવા પ્રવૃત્તિઓ, સમાજસેવા, જળસંચય, જળબચત, ગ્રામવિકાસ, કૃષિ, બાગાયત વિકાસ, પ્રવાસ, પર્યાવરણ બચાવ અને શિક્ષણની રૂચિ છે. તેઓ USA, UK, ISRAEL, BELGIUM, CANADA, SPAIN, SWEDEN જેવા દેશો ફરી ચૂક્યાં છે.
આરસી ફળદુ - રાજ્યના કૃષિ વિભાગના પ્રધાન પ્રિ-સાયન્સ ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. 1998માં પહેલીવાર ધારાસભ્ય બન્યાં હતા. સમકાલીન વિષય પર તેમણે લેખનકાર્ય કર્યું છે. તેમનો શોખ વાંચન, રમતગમત અને સમાજસેવા છે. આ પ્રધાન અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.
કુંવરજી બાવળિયા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાણી પુરવઠા વિભાગના આ કેબિનેટ પ્રધાન BSC, Bed થયેલા છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી, નોકરી અને સમાજસેવા છે. પહેલીવાર 1995માં ચૂંટાઇ આવ્યા હતા. વાંચન, લેખન, સમાજસેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ તેમનો મુખ્ય શોખ છે.
કૌશિક પટેલ - રાજ્યના મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન Bcom પાસ છે. તેમનો વ્યવસાય કેમિકલ અને વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વાંચન, સમાજસેવા, ક્રિકેટ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ USA, UK, DUBAI જેવા દેશો ફરી ચૂક્યાં છે.
સૌરભ પટેલ - Bcom ,MBA (USA) થયેલા સરકારના સૌથી વધારે ભણેલા ઉર્જા પ્રધાનનો મુખ્ય વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. પહેલીવાર તેઓ 1998માં ધારાસભ્ય બન્યાં હતા. રમતગમત, તરણ, વાંચન તથા રાજકીય, સામાજીક અને વહીવટી પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ USA, EUROPE, AFRICA, HONGKONG, SINGAPORE , MALESHIYA, SRI LANKA, MAURITIUS , MUSCAT, QATAR , DUBAI,OMAN જેવા દેશો ફરી ચૂક્યાં છે.
ગણપત વસાવા - આદિવાસી નેતા અને વન વિભાગના કેબિનેટ પ્રધાન MA થયેલા છે. તેમનો વ્યવસાય ખેતી છે. પેટ્રોલપંપ છે અને સમાજસેવા કરે છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુસ્તક વાંચન, ક્રિકેટ અને કબડ્ડી તેમના મુખ્ય શોખ છે. તેઓ UK, FRANCE, SWITZERLAND, ENGLAND, SRI LANKA, SINGAPORE, MALESHIYA, THAILAND, DUBAI ફરી આવ્યાં છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.
જવાહર ચાવડા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત પ્રવાસન પ્રધાન બનેલા આ નેતા અંગ્રેજી માધ્યમમાં SSC સુધી ભણ્યાં છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય વેપાર છે. પ્રવાસ, વાંચન અને સમાજસેવા એ તેમનો શોખ છે. તેઓ UK, FRANCE, BELGIUM, GERMANY, SWITZERLAND, ITALY, AUSTRIA , USA, JAPAN, CHINA, AUSTRALIA, THAILAND, SINGAPORE, HONGKONG, MALESHIYA, UAE, ISRAEL, SRI LANKA, MACAO જેવા દેશો ફરી ચૂક્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરતાં વધુ દેશો તેઓ ફરી ચૂક્યાં છે.
દિલીપ ઠાકોર - Old SSC પાસ એવા રૂપાણી સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો છે. તેમનો મુખ્ય શોખ આધુનિક ખેતી કરવાનો છે. આ મંત્રી DUBAI, UAE નો પ્રવાસ કરી ચૂક્યાં છે.
જયેશ રાદડિયા - રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન BE, Civil થયેલા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પ્રધાન બન્યાં છે. તેઓ પહેલીવાર 2009ની પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. તેમનો વ્યવસાય વેપાર અને સમાજસેવા છે. તેઓ ક્રિકેટના શોખિન છે. THAILAND, MALESHIYA,SINGAPORE ફરી આવેલા છે.
ઇશ્વર પરમાર - ધોરણ-12 કોમર્સ સુધી ભણેલા સામાજીક ન્યાય વિભાગના આ રાજ્યકક્ષાના પ્રધાનનો વ્યવસાય ખેતી અને વેપાર છે. તેમને બે પુત્ર છે. તેઓને વાંચન, ક્રિકેટ, આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં રૂચિ છે. તેમણે USA, DUBAI નો પ્રવાસ કર્યો છે.
પ્રદીપસિંહ જાડેજા - ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન Bsc (chemistry) થયેલા છે. સંતાનમાં તેમને એક પુત્ર છે. તેમનો વ્યવસાય કેમિકલનો છે. તેઓ પહેલીવાર 2002માં ધારાસભ્ય બન્યાં હતા. ક્રિકેટ રમવાનો તેમને શોખ છે. તેઓ USA, EUROPE, SINGAPORE, ISRAEL, NEPAL જઇ આવ્યાં છે.
ધર્મેન્દ્રસિંહ જાડેજા - કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન બન્યાં છે. તેઓ HSC પાસ છે. સંતાનમાં એક પુત્ર છે. વ્યવસાયે તેઓ બિલ્ડર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમનો શોખ માનવસેવાનો છે.
પરસોત્તમ સોલંકી - મુંબઇના અંધેરીમાં જન્મેલા કોળી નેતા અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન Electrical Engineer (Diploma) ભણ્યાં છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય બિલ્ડર અને સમાજસેવાનો છે. કહેવાય છે કે કોળી સમાજના ઉત્થાન માટે તેમણે ખૂબ પ્રવૃત્તિઓ કરેલી છે. રમતગમત, સંગીત, જનસંપર્ક અને સમાજસેવા એ તેમના મુખ્ય શોખ છે. તેઓ ENGLAND, SWITZERLAND, VIETNAM, DUBAI, SINGAPORE, FRANCE, THAILAND અને અન્ય દેશો ફરી ચૂક્યાં છે.
જયદ્રથસિંહ પરમાર - રાજ્યકક્ષાના કૃષિ વિભાગના પ્રધાન Bcom, LLB, DTPL, LLM, સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. ક્રિકેટ, વાંચન અને આધ્યાત્મિક બાબતોમાં તેમને વધારે રૂચિ છે. તેઓ CANADA,USA, NEPAL ફરી આવ્યાં છે.
બચુભાઇ ખાબડ- Old SSC સુધી ભણેલા રાજ્યકક્ષાના ગ્રામ ગૃહનિર્માણ વિભાગના પ્રધાનનો વ્યવાસય ખેતી, વેપાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. સમાજસેવા, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ વાંચનનો તેમને શોખ છે.