WatchGujarat. જ્યારે પણ તમને રસોડામાં વધારે સમય ગાળવાનું મન ન થાય, તો પછી કોર્ન ફ્રાઇડ રાઇસ અજમાવો, જે સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે, અને તે ઝડપથી પણ તૈયાર થઇ જાય છે. કોર્ન ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત. આ રીતે બનાવેલા કોર્ન રાઈસ ને સુરતી વ્હાઇટ કઢી સાથે ખાવાની મજા જ કઈંક અલગ હોઈ છે.
'કોર્ન ફ્રાઈડ રાઈસ' બનાવવા જરૂરી સામગ્રી:
1 કપ રાતના વધેલ ચોખા અથવા રાંધેલા તાજા ચોખા
1 સમારેલ ડુંગળી,
1-1 મધ્યમ કદના સમારેલ લીલા-લાલ શિમલા મિર્ચ,
1 ચમચી બાફેલ વટાણાના દાણા,
1 ચમચી સમારેલ લસણ,
1 લીલા મરચા,
1 કપ ફ્રોઝન મકાઈના દાણા,
સ્વાદ માટે મીઠું,
1/2 ચમચી કાળા મરી પાવડર,
1 ચમચી સોયા સોસ,
1 ચમચી સરકો,
1 ચમચી સ્કીઝવાન સોસ,
થોડી ઉડી સમારેલ સ્પ્રિંગ ડુંગળી,
1 ચમચી ઓલિવ તેલ
'કોર્ન ફ્રાઈડ રાઈસ' બનાવવાની રીત:
- એક કડાઈમાં તેલ નાંખો. આમાં લસણ અને લીલા મરચાને વચ્ચે કાપીને હલાવો.
- હવે તેમાં ડુંગળી અને શિમલા મિર્ચ નાખીને સાંતળો. હવે તેમાં મકાઈ અને વટાણા નાખી હલાવો.
- હવે ચોખા નાખીને ફરી એકવાર ટૉસ કરો. હવે એક પછી એક બાકીના ઘટકોને હલાવતા રહો. કોર્ન ફ્રાઇડ રાઇસ તૈયાર છે.
કોર્ન ફ્રાઈડ રાઈસ બનાવવાની રીત. વિડિઓ પસંદ આવે તો આ પોસ્ટ તમારા મિત્રો ને શેર કરજો.