રાજકોટ પાલિકા દ્વારા ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર ચેકિંગ દરમિયાન નમુના લેવામાં આવ્યા
ખાદ્યચીજોની ચકાસણી કરવાની સાથે 20 ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
WatchGujarat. મનપાનાં આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા કમર કસી છે. અને છેલ્લા ઘણા સમયથી ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ઇમ્પીરિયલ પેલેસ હોટલમાંથી અખાદ્ય ચીજો મળ્યા બાદ આજે સતત બીજા દિવસે યાજ્ઞિક રોડ પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી. તેમજ સન્ની પાજી દા ઢાબા અને મેહુલ્સ કિચન સહિતની જાણીતી દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્યચીજોની ચકાસણી કરવાની સાથે 20 ડેરીમાંથી મિક્સ દૂધના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા હતા.
મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારથી જ યાજ્ઞિક રોડ પર
સન્ની પાજી દા ઢાબા
મેહુલ્સ કીચન
ન્યુ રાજમંદિર કોલ્ડ્રીંક્સ
બાલાજી ઘુઘરા
જય ભવાની વડાપાઉં
પંચમીયા બ્રધર્સ
વિક્રમભાઇ ચાવડા ફુડ ઝોન
શ્રી ચાઇનીઝ પંજાબી & પાઉંભાજી
દિપ સેન્ડવીચ
જ્યુશ એન્ડ શેઇક
તિરૂપતિ ફુડ્ઝ
ક્રિશ્ના મારવાડી પાણીપુરી
પ્રજાપતિ પાણીપુરી ઢોસા હબ
સાંઇ ફાસ્ટફુડ અને બોમ્બે સ્ટાઇલ રાજુભાઇ ભેળવાલા સહિતનાં 14 સ્થળોએ ખાદ્યપદાર્થોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે આ દરમિયાન કોઈપણ ભેળસેળ મળી નહીં હોવાનું મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા 20 ડેરીમાંથી ગાય, ભેંસ અને મિક્સ દૂધના નમૂના લેવાયા હતા.
જેમાં તુલસી ડેરી ફાર્મ - નારાયણનગર મે. રોડ
કેશર વિજય ડેરી ફાર્મ - હસનવાડી મે. રોડ
અમૃત ડેરી ફાર્મ - હસનવાડી મે. રોડ
બલરામ ડેરી ફાર્મ - હસનવાડી મે. રોડ
નિલકંઠ ડેરી ફાર્મ - હસનવાડી મે. રોડ
રાધેશ્યામ ડેરી ફાર્મ - ગાયત્રીનગર મે. રોડ
મહેશ ડેરી ફાર્મ - વાણીયાવાડી મે. રોડ
ઓનેસ્ટ ડેરી ફાર્મ - વાણીયાવાડી મે. રોડ
વિકાસ ડેરી ફાર્મ - કોઠારીયા કોલોની
ધર્મપ્રિય ડેરી ફાર્મ - લક્ષ્મીનગર મે. રોડ
વૃંદાવન ડેરી ફાર્મ - મીલપરા મે. રોડ
અશોક ડેરી ફાર્મ - સહકાર મે. રોડ
યોગેશ્વર ડેરી ફાર્મ - સોરઠીયા મે. રોડ
તિરૂપતી ડેરી ફાર્મ – હસનવાડી બોલબાલા માર્ગ
ભારત ડેરી ફાર્મ - 80 ફૂટ રોડ
તિરૂપતિ ડેરી ફાર્મ - કોઠારીયા કોલોની
સિતારામ ડેરી ફાર્મ - બોલબાલા માર્ગ
શ્રીનાથજી ડેરી ફાર્મ - બોલબાલા માર્ગ
શિવમ ડેરી ફાર્મ - બોલબાલા માર્ગનો સમાવેશ થાય છે.
હાલ આ તમામ દૂધના નમુનાઓને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.