કારણોસર પ્રમાણપત્ર લેવાનું રહી ગયુ છે કે ચિંતા ન કરતા
9013151515 નંબર તમારા મોબાઈલમાં સેવ કરો
વોટ્સએપમાં તેને ઓપન કરી certificate એમ ટાઇપ કરો
તમને તાત્કાલિક તમારું કોવિડ વેક્સિન લગાવી હોવાનું પ્રમાણપત્ર મળશે
Watchgujarat.દેશ- વિદેશમાં કોરોના કહેર વર્તાય રહ્યો છે ત્યારે દેશમાં મોટા ભાગે રસીકરણ થઇ ગયુ છે. રસીનાં બે ડોઝ લેતા કોરોના સામે રક્ષણ મળી રહે છે ત્યારે હવે કોઇ પણ સ્થળે જતા પહેલા વેક્સિન લગાવ્યાનું પ્રમાણપત્ર બતાવવું ફરજિયાત બન્યું છે. જો તમે વેક્સિન લીધી તેનું પ્રમાણપત્ર મેળવતા ભુલી ગયા છો અથવા તો કોઇ કારણોસર પ્રમાણપત્ર લેવાનું રહી ગયુ છે કે ચિંતા ન કરતા. કારણે કે કેન્દ્ર સરકારે આ માટે પણ એક રસ્તો શોધી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ પ્રવાસમાં કોઈપણ સ્થળે વેક્સિન લગાવ્યાનુ પ્રમાણપત્ર માગવામાં આવે છે. 1 મિનિટમાં તત્કાલિક પ્રમાણપત્ર મેળવવા 9013151515 નંબર તમારા મોબાઈલમાં સેવ કરો. અને વોટ્સએપમાં તેને ઓપન કરી certificate એમ ટાઇપ કરો. તમને તાત્કાલિક તમારું કોવિડ વેક્સિન લગાવી હોવાનું પ્રમાણપત્ર મળશે. આ ખુબ જ લોકહિતનો ઉપક્રમ છે. લોકોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કહેર વચ્ચે વેક્સીન એક જ માત્ર રામબાણ ઉપાય છે. જો તમે હજુ પણ વેક્સીન લીધી નથી તો જરા પણ વિચાર કર્યા વિના વેક્સીન લેવી ખૂબ જ જરૂરી છે. સરકારની અનેક રજૂઆતો છતાં પણ હજુ પણ લાખો લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવામાં આડસ કરી રહ્યા છે. જે પોતાના અને પરિવાર માટે ચિંતાજનક છે.