WatchGujarat. હજી તો તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યાં કોરોનાએ ફરી ધીમે પગલે દસ્તક દેતા વહીવટી તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે. જન્માષ્ટમી અને ગણેશ વિસર્જન બાદ સુરતમાં પણ હવે આ કેસો વધવા લાગ્યા છે.
તેવામાં સુરતના અઠવા વિસ્તારની 41 અને રાંદેર વિસ્તારની 30 જેટલી સોસાયટી કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવી જતા પાલિકાના આરોગ્ય વિભાગે હવે આ વિસ્તારોમાં નવરાત્રીના આયોજનો પર પ્રતિબંધ ફરમાવવાનો હુકમ કર્યો છે.
કોરોનાની શરૂઆત થઈ ત્યારે આ બે વિસ્તારમાંથી જ કોરોનાના કેસો વધવાની શરૂઆત થઈ હતી. ત્યારે બીજી લહેર ઓસર્યા બાદ અને તહેવારોની સિઝન શરૂ થતાની સાથે જ અઠવા અને રાંદેર વિસ્તારની સોસાયટીઓમાં અને એપાર્ટમેન્ટમાં એક જ પરિવારમાંથી બે થી ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ મળી આવતા પાલિકા એલર્ટ મોડ પર આવી ગઈ છે. અને અહીં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હવે આવનારા નવરાત્રીના તહેવારને લઈને બ્રેક લગાવી દીધી છે.
નોંધનીય છે કે અઠવા વિસ્તારની 41 અને રાંદેર વિસ્તારની 30 સોસાયટીઓને કન્ટેન્ટમેન્ટ એરિયામાં મુકવામાં આવી છે. હજી ગઈકાલે જ અડાજણ વિસ્તારની એલ.પી.સવાણી શાળામાં પણ ધોરણ 11 સાયન્સમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જેથી આ શાળા પણ સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાંદેર- અડાજણની કન્ટેઇનમેન્ટ સોસાયટીઓ:
સુમેરુ સિલ્વર લીફ,ગૌરવ માર્ગ
ગ્રીન પાર્ક સોસાયટી, અડાજણ
પાવિત્ર રો હાઉસ, હની પાર્ક રોડ
ભુલાભાઈ પાર્ક, અડાજણ
વેસ્ટર્ન શત્રુંજય, પાલ
વાડિયા નગર સોસાયટી, અડાજણ
મહેરનગર સોસાયટી, અડાજણ
પાયરામીડ ટાઉનશીપ, ઉગત
સરસ્વતી નગર સોસા., રામનગર
વિવેકાનંદ ટાઉનશિપ, પાલનપોર
રાજહંસ વિંગ, પોલનપોર
શાશવત રેસિડેન્સી, LP સવાણી રોડ
કલ્પના સોસાયટી, અડાજણ પટિયા,
નક્ષત્ર હાઇટ્સ, હની પાર્ક રોડ
ભક્તિ વિહાર સોસા., હની પાર્ક રોડ
રાંદેર પોલિસ લાઇન, રાંદેર.
દિનદયાળ સોસા. બંગલો, પાલનપોર
શ્રીપદ એન્ટિલીયા, પાલ
શ્રીજી નગરી સોસાયટી, ઉગત
અઠવા ઝોનની કન્ટેઇનમેન્ટ સોસાયટીઓ:
સુમેરુ માઈલ સ્ટોન, વેસુ
સ્વપ્નીલ દર્શન રો — હાઉસ, પીપલોદ
સોમનાથ સોસાયટી, ભટાર
રવિ તેજ એપાર્ટ., ઈન્દોર સ્ટેડિયમ
રાજ લક્ષ્મી બંગ્લોઝબો, ૫નાસ ગામ
મેઘા ટાવર –૨, ઘોદ દોડ રોડ
હેરીટેજ એપાર્ટમેન્ટ, સીટી લાઈટ
કેશવ પાર્ક, ઉમરા
એસ.કે પાર્ક, ઉમરા
ઘનશ્યામ બંગ્લોઝ, પીપલોદ
ક્રિશ એન્કલેવ, સીટી લાઈટ
પાશ્રદીપ એપાર્ટ. વૈભવ એપાર્ટ., પાસે
આદર્શ સોસાયટી, અઠવાલાઈન્સ
SMCઆવાસ, ચાઈનાગેટ પાસે
રોયલ પેરેડાઈસ, વેસુ
આગમ બંગ્લોઝ, અઠવાલાઈન્સ
આવિસ્કાર રેસિડેન્સી, પીપલોદ
ક્રિમશન પેલેસ, અઠવાલાઈન્સ
મેઘમયુર, શિવાંજલી એપા., અઠવાલાઈન્સ
સોમ્યા એપાર્ટમેન્ટ, ઉમરાગામ
મસ્કતી પ્લોટ-2, પાર્લે પોઈન્ટ
નેહરૂ નગર, ઉમરા
શાલિની એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
ભાટિયા ફાર્મ, ડુમસ રોડ
ગોપાલ વિલા, ભટાર
તીરૂમાલા સોસાયટી, પીપલોદ
તડકેશ્વર સોસ., આઝાદનગર રોડ
મેઘ મલ્હાર, ભટાર ચાર રસ્તા
શિવાલય એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ
શુકન રેસી, વેસુ
સોહમ રેસી, અલથાણ
ત્રીમુર્તી એપાર્ટમેન્ટ, સીટી લાઈટ
સ્નેહાંજલી લુઝ, અઠવાઈન્સ
ઓમ ટેરે, ન્યુ સીટીલાઇટ
નર્મદ નગર, અઠવાલાઈન્સ
તીરૂપતી નગર, પીપલોદ
પટેલ ફળિયુ, ભરથાણાં ગામ
રાજ લક્ષ્મી બંગ્લોઝ, ૫નાસ ગામ
તેવામાં કોર્પોરેશને નવરાત્રી માટે જ્યાં શેરી મહોલ્લામાં નવરાત્રી થવાની છે ત્યાંના પ્રમુખ અને આગેવાનોને મળીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા ખાસ જણાવવામાં આવ્યું છે. જો તેમ છટક અહીં કોરોનાનો કેસ સામે આવે છે તો એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.