આગામી સમયમાં દિવાળીનો તહેવાર તેમજ ધન તેરસ અને પુષ્પ નક્ષત્ર આવવાનું છે
સુરતના લીંબાયતમાં આવેલા એ.બી. જવેલર્સમાં લૂંટની કોશિશ કરવામાં આવી
દુકાનદારે હિંમત બતાવી લૂંટારુઓ ઝડપી પાડ્યા
WatchGujarat. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા જવેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રાહકના સ્વાગમાં આવેલા બે લૂંટારુઓ મરચાની ભૂકી દુકાનદારની આંખમાં નાંખી લૂંટની કોશિશ કરી હતી. દુકાનદારે હિંમતભેર પીછો કરી દાગીના બચાવી લીધા હતા જ્યારે લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે
https://youtu.be/qFMpe7d84rk
આગામી સમયમાં દિવાળીનો તહેવાર તેમજ ધન તેરસ અને પુષ્પ નક્ષત્ર આવવાનું છે. જેથી સુરતમાં જેવલર્સ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં લૂંટારૂઓ પણ બેફામ બન્યા છે. અને અને આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.
સુરતના લીંબાયતમાં આવેલા એ.બી. જવેલર્સમાં લૂંટની કોશિશ કરવામાં આવી હતી. દુકાનદર દુકાનમાં હાજર હતો તે વેળાએ બે ઈસમો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને સૌ પ્રથમ દાગીના જોવા માંગ્યા હતા અને ત્યારબાદ તકનો લાભ લઇ દુકાનદારની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટની કોશિશ કરવામાં આવી હતી. જો કે દુકાનદારે હિંમત બતાવી લૂંટારુઓ ઝડપી પાડ્યા હતા અને દાગીના બચાવી લીધા હતા જો કે તે સમયે લૂંટારુઓ ભાગવામાં સફળ રહ્યા હતા
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જેમાં આ સમગ્ર ઘટના જોઈ શકાય છે. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને દુકાન માલિકની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.