ટેકનોલોજીના વિકાસ સાથે લોકો પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક ગેજેટનો વપરાશ રોજે વધારી રહ્યાં છે
મોબાઈલથી લઈને ડોક્ટર, હોટલ અને હોસ્પિટલમાં ગેજેટના વપરાશથી નીકળનારા રેડિએશનથી બચવું મુશ્કેલ
હાલ વધી રહેલા મોબાઈલ અને ઉપકરણોના વપરાશથી રેડિયેશનના રોકથામમાં આ ખૂબ જ મહત્વનું રહેશે - મંત્રાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક સયામલ મૈતી
WatchGujarat. ટેક્સટાઇલ હબ સુરત શહેર હવે દેશને સ્માર્ટ ફેબ્રિક આપવા માટે તૈયાર થઈ ગયું છે. આ સ્માર્ટ ફેબ્રિક દેશભરમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના વધતા વપરાશથી થઈ રહેલા રેડિયેશનથી સુરક્ષિત રાખશે. ટ્રેક્ટર પર રિસર્ચ કરનાર સંસ્થાના એક વૈજ્ઞાનિકે ખાસ સ્માર્ટ ફેબ્રિક તૈયાર કર્યું છે. આ ફેબ્રિકની ક્ષમતા એટલી છે કે જો ઈલેક્ટ્રીકના સંપર્કમાં આવે તો બલ્બ પણ ચાલુ થઈ જાય છેસિટુ પોલીમરાઇઝેશન ટેકનીક ફેબ્રિક પ્રોસેસ કરાય છે.
ટેકનોલોજીના વિકાસ સાથે લોકો પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક ગેજેટનો વપરાશ રોજે વધારી રહ્યાં છે. મોબાઈલથી લઈને ડોક્ટર, હોટલ અને હોસ્પિટલમાં આ ગેજેટના વપરાશ લોકો કરતા હોય છે. તેનાથી નીકળનારા રેડિએશનથી બચવું મુશ્કેલ હોય છે. રેડિયેશનથી બચવા માટે શિલ્ડીંગ કરવી પડતી હોય છે. જેને જોતાં સુરતની સંસ્થા દ્વારા વિકિરણ રોધી કાપડ તૈયાર કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, સોફ્ટ શિલ્ડીંગની ટેકનિકથી આ સ્માર્ટ ફેબ્રિક તૈયાર કરવામાં આવી છે. આ શિલ્ડીંગને બ્લોક કરી દે છે. આ સિટુ પોલીમરાઇઝેશન ટેકનીક ફેબ્રિકમાં પ્રોસેસ સમયે એન્ટી રેડિયેશન શિલ્ડીંગ થાય છે. મંત્રા સંસ્થાના વૈજ્ઞાનિક સયામલ મૈતી દ્વારા આશા સ્માર્ટ ફેબ્રિક તૈયાર કરવામાં આવ્યું છે.
મિશ્રણથી નેનો-પાર્ટીકલથી પાર્ટિકલ નેનો કમ્પોઝિટ તૈયાર થાય છે
મંત્રાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક સયામલ મૈતીએ જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે સ્માર્ટ ફેબ્રિક છે. ઇન સિટુ પોલીમરાઈઝેશન એક એવી પ્રક્રિયા છે જેમાં વિશેષ મિશ્રણથી નેનો-પાર્ટીકલથી પાર્ટિકલ નેનો કમ્પોઝિટ તૈયાર થાય છે. જે પ્રોસેસ ફેબ્રિકમાં એન્ટી રેડિયેશનનુંકામ કરે છે. જ્યાં સર્વર હોય અથવા તો ટેલિકમ્યુનિકેશન હોય ત્યાં આ ફેબ્રિક આવનાર રેડિયેશનને બ્લોક કરી દેતું હોય છે. હાલ વધી રહેલા મોબાઈલ અને ઉપકરણોના વપરાશથી રેડિયેશનના રોકથામમાં આ ખૂબ જ મહત્વનું રહેશે.
આ સંપૂર્ણપણે એન્ટિ રેડિયેશન ફેબ્રિક છે
મંત્રાના ડિરેક્ટર ડૉ પી.પી.રાયચૂરકરે જણાવ્યું હતું કે આ ખાસ ફેબ્રિક રેડિયેશનના હોસ્પિટલોમાં દર્દીઓ અને હેલ્થ વર્કર્સ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. હાલ ગેજેટના વપરાશ અને નવી ટેકનોલોજીના કારણે રેડિએેશનનો ભય વધી ગયો છે. આ સંપૂર્ણપણે એન્ટિ રેડિયેશન ફેબ્રિક છે.