વિક્રમ સંવત : ૨૦૭૭

આજનું પંચાંગ

 • તારીખ તથા વાર :-૧૧/૦૮/૨૦૨૧/બુધવાર
 • માસ :-શ્રાવણ
 • પક્ષ :-શુક્લ
 • તિથિ :-તૃતીયા
 • નક્ષત્ર :-પૂર્વા ફાલ્ગુની
 • યોગ :-શિવ
 • કરણ :-ગર ૧૬૫૩ સુધી વાણીજ
 • ચંદ્ર :- સિંહ
 • સૂર્ય :- કર્ક
 • સૂર્યોદય :- ૦૬:૧૩
 • સૂર્યાસ્ત:- ૦૭:૧૦

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)

 • મેષ (અ,લ,ઈ) : આજે વધુ શ્રમ કરવા છતાં ધાર્યા પ્રમાણે લાભ ના થાય
 • વૃષભ (બ,વ,ઉ) : આજે સમજ્યા વગરનું કાર્ય સમય તથા ધન બંનેનો વ્યય કરાવે
 • મિથુન (ક,છ,ધ) : આજે સ્વભાવની સ્વાર્થ વૃત્તિ જતી કરવાથી લાભ થાય
 • કર્ક (ડ,હ) : આજે શારીરિક પીડા કષ્ટ કાર્યમાં મન પરોવવા દે નહિ
 • સિંહ (મ,ટ) : આજે જતું કરવાની વૃત્તિ તમને યોગ્ય લાભ કરાવી શકે છે.
 • કન્યા (પ,ઠ,ણ): આજે તમારા ધ્યેય લક્ષને ઉંચુ રાખી કાર્યનો પ્રયત્ન કરવો જોઈએ.
 • તુલા (ર,ત) : આજે ખરીદી વેચાણની સાનુકૂળતા આપતો દિવસ શુભ રહે.
 • વૃશ્ચિક (ન,ય) : આજે માનસિક શાંતિ આપતો દિવસ નવા આયોજનો કરાવે
 • ધન (ભ,ફ,ઢ,ધ) : આજે આત્મવિશ્વાસની ઉણપ વર્તાય તેથી સાચવીને કાર્ય કરવું
 • મકર (ખ,જ) : આજે જાત મહેનત વિના સિધ્ધિ નહિ મનથી મજબૂત થવું પડે
 • કુંભ (ગ,શ,ષ,સ) : આજે કોઈ મદદગારની મદદથી સારો લાભ થઇ શકે છે.
 • મીન (દ,ચ,ઝ,થ) : આજે ઋણ કર્જ માંથી મુક્તિ મળે થોડું જતું કરવું પડે
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud