એડવેન્ચુરાના આયોજકોએ વિશ્વભરમાં વિવિધ થીમ પાર્ક, ફન પાર્કમાં મુલાકાત કર્યા બાદ તેઓએ એડવેન્ચયુરાનું વડોદરામાં શરૂ કરવાનું સાહસ કર્યું
ઈન્ફલેટેબલ જમ્પ પાર્ક,સિમ્યુલેટેડ ક્રિકેટ પીચ,બનજી રોકેટ ઈન્જેક્ટર,લંડન બસ ટોય ટ્રેન ,રિમોટથી ચાલતી કાર ,બનજી ટ્રેમ્પોલિન્સ તથા આર્કેડ રમતો ઉપલબ્ધ
બર્થ ડે પાર્ટી , કીટી પાર્ટી ,ગેટ ટુ ગેધર જેવી ઇવેન્ટ કરી શકાય તેવો બેન્ક્વેટ હોલ તથા રેસ્ટોરેન્ટ જેવી સુવિધા ઉપલબ્ધ
WatchGujarat. વડોદરા શહેરમાં દેશ-વિદેશમાં ફરેલી બે મહિલા દ્વારા વડોદરા શહેરને એક નવલું નજરાણું દિવાળીના તહેવારોમાં આપવામાં આવ્યું છે.એડવેન્ચયુંરા ફેમિલી પ્લે પાર્કનો વડોદરામાં સેવાસી 30 મીટર કેનાલ રિંગરોડ ખાતે શુભારંભ થયો છે.70 હજાર ચોરસ ફુટના વિશાળ એરીયામાં ફેલાયેલું એડવેન્ચયુરાપાર્ક એક વિશેષ આકર્ષણ ધરાવે છે.જેમાં મનોરંજક પ્રવૃત્તિઓ ફન ,ઈટ ,પાર્ટીની મજા માણી શકશો.જે નાનાં બાળકોથી સિનિયર સિટીઝન સુધીના વિવિધ ઉંમરના લોકો માટે મનોરંજનથી ભરપૂર ઇવેન્ટ યોજવામાં આવનાર છે.
એડવેન્ચુરાના આયોજકોએ વિશ્વભરમાં વિવિધ થીમ પાર્ક, ફન પાર્કમાં મુલાકાત કર્યા બાદ તેઓએ એડવેન્ચયુરાનું વડોદરામાં શરૂ કરવાનું સાહસ કર્યું અને વડોદરાવાસીઓને વિશ્વકક્ષાનું ફન- એડવેન્ચર મળી શકે તે માટે પાર્કનું આયોજન કર્યું છે.એડવેન્ચયુરા વિશે વધુ માહિતી આપતા આયોજકોએ જણાવ્યું હતું કે એડવેન્ચયુરામાં વિશાળ પાર્કિંગની સુવિધા છે. બર્થ ડે પાર્ટી , કીટી પાર્ટી ,ગેટ ટુ ગેધર જેવી ઇવેન્ટ કરી શકાય તેવો બેન્ક્વેટ હોલ તથા રેસ્ટોરેન્ટ જેવી સુવિધા ઉપલબ્ધ છે.
લોન એરીયા 7 હજાર ચોરસ ફુટ રિફ્યુલ તથા ભારતનું સૌથી મોટું ઈન્ડોર ઈન્ફલેટેબલ જમ્પ પાર્ક,સિમ્યુલેટેડ ક્રિકેટ પીચ,બનજી રોકેટ ઈન્જેક્ટર,લંડન બસ ટોય ટ્રેન ,રિમોટથી ચાલતી કાર ,બનજી ટ્રેમ્પોલિન્સ તથા આર્કેડ રમતો ઉપલબ્ધ છે.જે એક ફેમિલીને વન ડે પિકનિક માટે પર્યાપ્ત છે.એડવેન્ચયુરામાં ટૂંક સમયમાં સેન્ટર સ્ટેજ રેસ્ટોરન્ટ ,સોફ્ટ પ્લે( 4 થી 12 વર્ષનાં બાળકો માટે ), ટોડલર ઝોન ( ચાર વર્ષથી નીચેના બાળકો માટે ) ,બંપર ગો-કાટ્સ, શૂટિંગ રેંજ, ક્લાઇમ્બીંગ વોલ,કેન્ડી હાઉસ જેવી રમતો શરૂ થનાર છે.