આગ લાગતા સમગ્ર સોસાયટીમાં બૂમ બમ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો
આગના કારણે ઘરમાં રહેલા બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી
બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
WatchGujarat. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે વહેલી સવારમાં સૉર્ટ સર્કિટના કારણે એક ઘરમાં આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જે અંગે ફાયર વિભાગને જાણ થતા સમય સુચકતા વાપરીને ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી હતી.અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ દરમિયાન બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સ્વામી પાર્ક સોસાયટીના એક ઘરમાં આજે વહેલી સવારે સૉર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. અને તે દરમિયાન ઘરમાં નયનાબેન અને તેમની દીકરી હાજર હતા. આગ લગતા જ સમગ્ર સ્વામી પાર્ક સોસાયટીમાં બૂમ-બમ થઇ ગઈ હતી. અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમય સુચકતા નયનાબેન અને તેમની દીકરી ઘરની બહાર આવી ગયા હતા. પરંતુ આ દરમિયાન તે બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
આગ લાગી હોવાની જાણ વડોદરા ફાયર વિભાગને થતાજ ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને અડધો કલાકની ભારે મહેનત કાર્ય બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટર્સને સફળતા મળી હતી. જો કે ઘરમાં આગ લગતા નયનાબેન અને તેમની દીકરી હાજર હોવાથી સમય સુચકતા ઘરની બહાર નીકળતા નીકળતા તેમને આગના કારણે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. સાથે જ આ બનાવના કારણે માંજલપુરની સ્વામી પાર્ક સોસાયટીમાં બૂમ-બમ થઇ ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર ફાયટરોએ આગ પર કાબૂમેળવી લેતા મોટી દુર્ઘટના થાત થતા રહી ગઈ હતી.