કોરોના મહામારી બાદ પ્રથમ વખત શહેરમાં કેરિયર ફેર એન્ડ એક્સપો 2021-22નું આયોજન કરાયું
કેરિયર ફેર એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન આજરોજ ડેપ્યુટી મેયર નંદાબેન જોષી ધ્વારા કરવામાં આવ્યું
વિવિધ નિષ્ણાંત મહાનુભાવો દ્વારા એક્ષપર્ટ ટોક્સ અને લાઈવ વર્કશોપ નું પણ આયોજન કરવામાં આવ્યું છે
WatchGujarat. વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલી શ્રીનારાયણવિધાલય દ્વારા કેરિયર ફેર એન્ડ એક્સપો 2021-22" નું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નારાયણ વિધાલય ધ્વારા આયોજિત કેરિયર એક્સપો ફેર માં વડોદરા શહેર જિલ્લા ની નામાંકિત યુનિવર્સિટી, કોલેજો અને વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ભાગ લઈ રહી છે. જેમાં વિવિધ નિષ્ણાંત મહાનુભાવો દ્વારા એક્ષપર્ટ ટોક્સ અને લાઈવ વર્કશોપ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જેનાથી કેરિયર ફેર માં ભાગ લેનારા અને શાળા ના તમામ વિધાર્થીઓનો સર્વાગી વિકાસ થઈ શકશે. આ કેરિયર ફેર એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન આજરોજ ડેપ્યુટી મેયર નંદાબેન જોષી ધ્વારા કરવામાં આવ્યું હતું. અને ચીફ ગેસ્ટ તરીકે ડો. વિજય શાહ (વડોદરા શહેર બી.જે.પી પ્રેસીડન્ટ) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વડોદરા ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસર નવનીતભાઈ મેહતા , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી ના ચેરમેન નૈતિકભાઈ અને દક્ષેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.