• પાદરાના નારાયણનગરમાં સ્ટેટ વિજિલન્સની રેડ
 • રોકડ સહિત 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત

WatchGujarat. આઈપીએલ મેચ પર રમાડાતા સટ્ટા પર સ્ટેટ વિજિલન્સ ટીમે પાદરામાં દરોડો પાડીને જુગારધામ ચલાવનારા ચાર આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂા. 1.27 લાખનો મુદ્દામાલ કબજે કરી જુગારધામ ચલાવનાર મકાનમાલિક, સોફ્ટવેર આપનાર અને અન્ય ગ્રાહકો મળીને કુલ 48 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

મીડિયા અહેવાલ અનુસાર, સ્ટેટ વિજીલન્સ ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાદરાની નારાયણ નગર સોસાયટીમાં રહેતો સલીમ ઈબ્રાહીમભાઈ પટેલ (જાની) પોતાના ઘરમાં આઈપીએલનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે ટીમે બુધવારે રાતે મકાનમાં દરોડો પાડતા અલતાફહુસેન અહેમદ મણીયાર (ઉ.વ.42, રહે-મસીહાપાર્ક, જાસપુર રોડ, પાદરા), સાહિલ યુસુફભાઈ જાની (ઉ.વ.22, રહે-નારાયણનગર સોસાયટી, પાદરા), અસફાક મહમદ મલેક (ઉ.વ.39, રહે-ઉંચીપોળ, પાદરા) અને સીધ્ધાર્થ કિરણ પટેલ (ઉં.વ.27, રહે-મીનીનકુંજ સોસાયટી, પાદરા)ની ધરપકડ કરી હતી. જ્યારે પોતાના ઘરમાં જુગાર ચલાવનાર મુખ્ય આરોપી સલીમ ઈબ્રાહીમ પટેલ (જાની) ફરાર થઈ ગયો હતો.

વોન્ટેડ આરોપીઓ

 • સલીમભાઈ જાની, રહે. પાદરા
 • શબ્બીર ઉર્ફે ઇટાલી ગરાસીયા, રહે. પાદરા
 • ભરત રાણા, રહે.ભાયલી
 • કરણ, રહે.ભાયલી
 • સતીશ દરબાર, રહે.ટોચીયાપરા
 • હમીદભાઈ, રહે.વડુ
 • મિતેશ, રહે.ભાયલી
 • પ્રતિક ચૌહાણ, રહે. પાદરા
 • બિલાલ મેમણ, રહે. પાદરા
 • પીન્ટુ પટેલ, રહે. પાદરા
 • કૌશિક રાણા, રહે.ભાયલી
 • અલતાફ, રહે.દરાપુરા
 • હિરેનભાઈ, રહે. ભાયલી
 • રીઝવાન, રહે.વલસાડ
 • હેમ પટેલ, રહે.અટલાદરા
 • વ્રજ, રહે.ભાયલી
 • રાહુલભાઈ, જાકીરભાઇનો મિત્ર
 • પટેલ, રહે.ભાયલી
 • બાબુભાઈ દરબાર, રહે. ટોચીયાપરા
 • ફેજલ સૈયદ, રહે. પાદરા
 • તુષાર, રહે.ટોચીયાપરા
 • વિકાસ શાહ, રહે. ડભાસા
 • ગજી, રહે. ગોવિંદપુરા
 • ભૂરા બાપુ સૈયદ, રહે.મહલી તલાવડી
 • મેહુલ પટેલ, રહે.ગોવિંદપુરા
 • ચટ્ટી ચૌહાણ, રહે. પાદરા
 • સદ્દામ વહોરા, રહે. પાદરા
 • જાકીર ગરાસીયા, રહે. પાદરા
 • ગુંજન પટેલ, રહે. પાદરા
 • ટીકુભાઈ દરબાર, રહે.દાજીપુરા
 • આસિફ મિરજા, રહે. પાદરા
 • રાજ ગાંધી, રહે. પાદરા
 • જાકીર ખોખર, રહે. પાદરા
 • આરીફ મલેક, રહે. પાદરા
Facebook Comments Box

Videos

Our Partners