ભારત અને ચાઇના વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી સિમાપર તણાવ ભર્યો માહોલ ચાલી રહ્યો છે. દરમિયાન દેશમાં લોકપ્રિય પબજીથી લઇને 118 જેટલી ચાયનીઝ એપ્લીકેશન પર ભારત સરકાર દ્વારા ડિજીયલ સ્ટ્રાઇક જાહેર કરવામાં આવી છે. અગાઉ પણ અનેક ચાયનીઝ એપ્લીકેશનને બંધ કરી હતી. જેને કારણે અનેક સ્થાનિક એપ્લીકેશન ક્રિએટર્સ માટે તકનું સર્જન થયું હતું. જાણો કઇ એપ્લીકેશન બંધ કરવામાં આવી.